કોરોના વાયરસ સામે હવે નિયમોનું કડક પણે પાલન અને ‘રસી’ જ રામબાણ ઈલાજ સમાન મનાઈ રહ્યું છે. હાલ 18 વર્ષથી વધુ વયનાં લોકોનું પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે યુવાઓમાં ખાસ ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો છે. રસી મેળવી કોરોના સામે સુરક્ષીત થવા યુવાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જાગૃકતા અને સતકર્તાના પગલે ઈન્જેકશન, ઓકિસજનની લાઈન ઘટી છે. તો સામે રસીકરણની લાઈનો લાગી છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…