સાઈનીંગ ઈન્ડિયા ન્યુઝ ગ્રુપના બેસ્ટ એમ.એલ.એ. ગુજરાતનો એવોર્ડ પ્રાપ્ત કરતા રાજકોટ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે છેલ્લા સોળ વર્ષથી ધારાસભ્યની સક્રિયતા, કેરેકટર, લોકચાહના, લોકોના પ્રશ્ર્નો સમજવાની અને હલ કરવાની ક્ષમતા જેવા અનેક મુદ્દાઓને ધ્યાને લઈને આ એવોર્ડ આપવામાં આવે છે.ગુજરાતમાં ૧૦ એમ.એલ.એ. આ એવોર્ડ પ્રાપ્ત કરવાના છે. જેમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલની પસંદગી થઈ છે. આજરોજ સાંજે સાત કલાકે પુરુષોત્તમભાઈ ‚પાલાની અધ્યક્ષતામાં સાઈનીંગ ઈન્ડિયા ન્યૂઝ ગ્રુપ દ્વારા ગાંધીનગર ખાતેના ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને શુભ દિન.
- NASA ક્રૂ-10ના સભ્યોને જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ
- ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે
- મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન
- ચોટીલા હાઈવે પર અકસ્માત…
- સંગીતકાર એઆર રહેમાનની તબિયત અચાનક લથડી
- ભાવનગર: જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક…
- ગુજરાત સરકારનો વાલીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય…