તમામ સ્ટ્રીટલાઈટને એલઈડીમાં ‚પાંતર કરવા માટે મળ્યો એવોર્ડ

રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ શહેરને સૌી વધુ ઉર્જા કાર્યક્ષમ બનાવવાના ઉદેશ્યને રાજકોટ શહેરની તમામ સ્ટ્રીટલાઈટને એલ.ઈ.ડી. માં રૂપાંતર કરવાના ઇનીસીયેતીવને ર્અ ડે નેટવર્કના ” શહેર ગ્રીન કરો ” કોન્ટેસ્ટમાં એવોર્ડ મળેલ છે.

ર્અ ડે ની ૪૭મી એનીવર્સરીના ભાગરૂપે ૪૭ શહેરોમાં ” શહેર ગ્રીન કરો ” ગ્રીન સીટીઝ ઇન્ડિયા કેમ્પેઈન ઇન્ડિયાના ર્અ ડે નેટવર્ક દ્વારા યોજવામાં આવેલ હતો. આ કોન્ટેસ્ટમાં શહરના નાગરિકો, વિવિધ પ્રાઇવેટ તા ગવર્મેન્ટ સંસઓ દ્વારા વિવિધ એન્વાયરર્મેન્ટ અને એનર્જી બચાવવાના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૪૭ શહેરોના વિવિધ પ્રોજેક્ટ્સની એન્ટ્રીમાંી ૧૨ પ્રોજેક્ટ્સ વિનર જાહેર કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેરને એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનો પણ સમાવેશ કરેલ છે.

રાજકોટ સિવાયના બીજા શહેરોમાં અમૃતસર, બેંગલોર, ભુવનેશ્વર, ગુવાહાટી, હૈદરાબાદ, કલકત્તા, લખનૌ, મુંબઈ, નાગપુર, નાસિક તા ીરુવનાનાપુરમનો સમાવેશ યેલ છે. વિનર યેલા વિવિધ શહેરોમાં મુખ્યેત્વે બધા ઇનીસીયેતીવ પ્રાઇવેટ સંસઓ દ્વારા કરેલ છે. રાજકોટ એક માત્ર મહાનગરપાલિકા છે જેનો ગવર્નમેન્ટ ઇનીસીયેતીવના કારણે વિનર તરીકે સમાવેશ યેલ છે.

દિલબીર ફાઉન્ડેશન દ્વારા અમૃતસર શહેરમાં ઓર્ગનીક પ્રોડક્ટ્સના માર્કેટની સપના બદલ, બેંગલોરના ” વોક ફોર વોટર ” ઇનીસીયેતીવ તા ભુવનેશ્વરના ” ર્અ મુરલ પેઈન્ટીંગ ” દ્વારા પર્યાવરણ બચાવવાના વિવિધ મેસેજ ઇનોવેટીવલી સ્પ્રેડ કરવા બદલ સમાવેશ કરાવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં તમામ ૫૩,૫૦૦ સ્ટ્રીટ લાઈટ્સ ને એલ.ઈ.ડી.માં રૂપાંતર કરવાનું કાર્ય હા ધરવામાં આવેલ છે, જેમાંી ૩૫,૦૦૦ સ્ટ્રીટ લાઈટ્સ નું એલ.ઈ.ડી. માં રૂપાંતર ઇ ચુકેલ છે, તા બાકીની લાઈટ્સનું આવનાર મહિનામાં રૂપાંતર ઇ જશે. મહાનગરપાલિકાના આ પ્રયાસના લીધે કુલ ૮૫,૦૦,૦૦૦ વીજ યુનિટની વાર્ષિક બચત શે તા ૭,૦૦૦ ટન જેટલું કાર્બન પ્રદુષણ ઓછુ

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.