હાર્ટ એટેક એક એવી ગંભીર બિમારી છે જે અધિકતર લોકોની મોતનું કારણ બની રહ્યું છે, અને મોટા તો ઠીક નાની ઉમ્રના લોકો પણ હાર્ટ એટેકથી પિડાઇ રહ્યા છે. ખુદ હાર્ટ એટેકના મરિઝોને પણ ખ્યાલ નથી હોતો કે તેને હાર્ટ એટેકની સંભાવના છે. હાર્ટ એટેકના દર્દીઓ હંમેશા તેના બિમારીના લક્ષણોનો ઇગ્નોર કરે છે.
હાર્ટ અટેકના શરુઆતી લક્ષણ :
– છાતીમાં દુખાવો
– શ્ર્વાસ લેવામાં તફલિફ
– ફ્લુની સમસ્યા
– લો તેમજ હાઇ બ્લડ પ્રેશર
– વધુ પરેશેવો આવવો
હાર્ટ અટેકથી બચવા માટે ઘઉને ૧૦ મિનિટ પાણીમાં ઉકાળો અને ત્યારબાદ તેને એક સ્વચ્છ કપડામાં બાંધી રાખો. અને તેના કોટા ફુંટવા દો. તેના કોટ ૧ ઇંચ ફુંટી જાય ત્યારે રોજ ખાલી પેટે સવારે તેનું સેવન કરો ૩-૪ દિવસ સુધી સતત તેનું સેવન કરવાથી હાર્ટ એટેકનો ખતરો કમ થાય છે.
તો તેનાથી સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે કારણ કે ઘઉં એક પોષ્ટીક આહાર છે તેનુ સેવન કરવાથી કોઇપણ પ્રકારનું નુકશાન થતું નથી. માટે ટ્રાય કરો અને તમારા સગા સંબંધીઓને પણ સલાહ આપો.