કેટલીક છોકરિયોના વાળ નેચરલી એટલા સુંદર હોય છે કે તેને જોઈને બીજી કેટલીક છોકરિયો તેને જોઈને સંદેહશીલ બની જાય છે. અને કેટલીક છોકરીયોના વાળ એવ હોય છે કે તેની ઈચ્છા હોવા છતાં પણ કઈ કરી નહિ શક્તિ. પોતાના વાળને લાંબા અને સિલકી બનાવવા માટે છોકરિયો કેટલીક બ્યુટી ટ્રીટમેન્ટ કરતી હોય છે અને તેમાં ઘણા રૂપિયા બરબાદ કરે છે.
પરંતુ તમે ઈચ્છો તો તમે ઘરે પણ હેર સ્પા કરીને વાળમાં ખોવાય ગયેલી ચમક પછી લાવી શકો છો. તો ચાલો જોઈએ કઈ રીતે તમે ઘરે હેર સ્પા કરી શકો છો.
સૌ પ્રથમ વાળમાં નવશેકું તેલ નાખીને 15-20 મિનિટ સુધી મસાજ કરોત્યારબાદ તેને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ગરમ પાણીમાં ટાવેલને પલાડીને નીચવી લો. ત્યારબાદ તેને વાળમાં લપેટી લો. ઠંડુ થાય આબાદ આ પ્રક્રિયા વારંવાર કરો.
સ્ટીમિગ આપ્યા પછી વાળને ધોવા માટે માઈલ્ડ શેમ્પુનો ઉપયોગ કરો વાળને ગરમ પાણીથી ધોવાનું ટાળો. વાળને ગરમ પાણીથી ધોવઠ તે કમજોર થઈ છે અને વાળ ખરવાનું વધે છે.કંડિશનરથી વાળને પોષણ મળે છે. માટે શેમ્પૂ કર્યા બાદ વાળમાં હેર માસ્ક એટલે કે કંડિશનર જરુરુ લગાવો.