તાજેતરમાં મુંબઈમાં ૩૬ વર્ષની એક સ્ત્રીને તાવ આવ્યો અને હોસ્પિટલમાં ખસેડી એ જ દિવસે તેની અચાનક સંપૂર્ણ શ્રવણશક્તિ જતી રહી. આવું યાના થોડા સમયમાં જ તેની આંખની રોશની પણ અસરગ્રસ્ત વા લાગી. લાખો લોકોમાં એકને અસર કરતો રોગ કોગન્સ સિન્ડ્રોમ આ સ્ત્રીને યો હતો. જોકે સમયસર નિદાન અને યોગ્ય ઇલાજ વડે તેની દૃશ્ય-શ્રાવ્ય શક્તિ પાછી આવી ગઈ છે. આજે આપણે જાણીએ આ સ્ત્રીને યેલા રોગ વિશે વિસ્તારી
તાજેતરમાં મુંબઈની ૩૬ વર્ષની સ્ત્રી રાની સકપાળને ખૂબ તાવ હતો અને તેને ટાઇફોઇડ છે એવું માનીને પહેલેી તેની દવાઓ ચાલતી હતી, પણ હાલત ખરાબ તાં તેને શહેરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જે દિવસે હોસ્પિટલમાં દાખલ ઈ એ દિવસે અચાનક જ તેને અનુભવ યો કે તેને સંભળાવાનું સાવ બંધ ઈ ગયું છે. તાત્કાલિક આ અનુભવને કારણે ઊગઝ સ્પેશ્યલિસ્ટને બોલાવવામાં આવ્યા અને ડોક્ટરે કહ્યું કે રાનીને કાનમાં વાઇરલ ઇન્ફેક્શન ઈ ગયું હોય એમ લાગે છે. હોસ્પિટલમાં જ ૪૮ કલાક પછી તેને અચાનક જ આંખમાં ખૂબ જ દુખાવો ઊપડ્યો, લાલાશ આવી ગઈ અને અચાનક જ દેખાવાનું પણ બંધ ઈ ગયું.
સારીએવી માત્રામાં યેલા આ વિઝન-લોસી રાનીનો પરિવાર ખૂબ જ વ્યાકુળ ઈ ગયેલો. અચાનક જ કોઈ વ્યક્તિને સંભળાવાનું બંધ ઈ જાય અને તેની સો તેને દેખાવાનું પણ બંધ ઈ જાય તો આ પરિસ્િિત કેટલી ભયાનક હોઈ શકે છે એ સમજી શકાય છે. રાનીની આ હાલતને કારણે આખરે જ્યારે આંખના નિષ્ણાત ડોક્ટરને બતાવવામાં આવ્યું ત્યારે તેમણે રાનીનો રોગ પકડી પાડ્યો. આ રોગનું નામ છે કોગન્સ સિન્ડ્રોમ. આ ભાગ્યે જ જોવા મળતી કન્ડિશન છે જે એક લાખ લોકોમાં એક વ્યક્તિને છે. પરંતુ આ ખૂબ ખતરનાક સિન્ડ્રોમ છે, કારણ કે જો એનું નિદાન સમયસર ન યું તો વ્યક્તિએ હંમેશાં માટે પોતાની શ્રવણશક્તિ અને દૃક્ટિ ખોવાં પડે છે.
રૂમેટિક બીમારી
હકીકત એ છે કે આ સિન્ડ્રોમનું નિદાન પણ સરળ હોતું ની. સારી વાત એ હતી કે આ જ ડોક્ટર પાસે ોડા સમય પહેલાં પણ આવો જ એક કેસ આવેલો એટલે રાનીનું નિદાન અને તેનો ઇલાજ બન્ને સમયસર શક્ય બની ગયાં હતાં. દરદીને તાત્કાલિકપણે નિદાન તાંની સો જ ઓરલ સ્ટેરોઇડ્સ આપવામાં આવી અને તાત્કાલિક રૂમેટોલોજિસ્ટને બોલાવવામાં આવ્યા હતા, કારણ કે કોગન્સ સિન્ડ્રોમ એક ‚મેટિક બીમારી છે.
અમુક નિશ્ચિત ટેસ્ટ કરવામાં આવી અને એ ટેસ્ટ પરી એ ક્ધફર્મ યું કે રાનીને બીજું કઈ નહીં પણ કોગન્સ સિન્ડ્રોમ જ છે. ક્ધફર્મ યા બાદ રાનીને ઇમ્યુન સપ્રેશન ટ્રીટમેન્ટ શ‚ કરવામાં આવી. ત્રણ અઠવાડિયાં તેનો આ ઇલાજ ચાલ્યો અને ત્યાર બાદ ન્યુરોલોજિસ્ટે રાનીના બન્ને કાનમાં સ્ટેરોઇડ્સનાં ઇન્જેક્શન આપ્યાં.
બે મહિનાની સતત ચાલતી ટ્રીટમેન્ટ પછી રાનીની દૃષ્ટિ એકદમ પહેલાં જેવી નોર્મલ ઈ ગઈ. આ સો તેનો ઑડિયોગ્રામ પણ કહેતો હતો કે તેની શ્રવણશક્તિમાં ખાસ્સું ઇમ્પ્રૂવમેન્ટ હતું. સમયસર યેલા નિદાન અને યોગ્ય ઇલાજે રાનીની દૃષ્ટિ અને શ્રવણશક્તિને બચાવી લીધી હતી. ટ્રીટમેન્ટ પતી ગયા બાદ રાનીને ોડા મહિનાઓ માટે ઇમ્યુન સપ્રેસન્ટ ટેબ્લેટ્સ ચાલુ રાખવી પડશે અને તેને રેગ્યુલર ચેક-અપ માટે આવતા રહેવું પડશે, કારણ કે એ સતત જોવાની જરૂર પડે છે કે આ કન્ડિશન ફરી પાછી ન આવે.
જલદી નિદાન જરૂરી
રાનીનો ઇલાજ કરનારા ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડના ચીફ ઑપ્ેલ્મિક સર્જન ડોકટર કહે છે, કોગન્સ સિન્ડ્રોમ ભાગ્યે જ જોવા મળતો રોગ છે જે આંખ અને કાનમાં ઇન્ફ્લેમેશન લાવે છે અને એની શક્તિઓને અસર કરે છે. જો એનું નિદાન જલદી ન ાય અને એનો ઇલાજ સમયસર તો કોગન્સ સિન્ડ્રોમમાં આવતી બહેરાશને દૂર કરવી અઘરી બની જાય છે.
પછી જેટલી બહેરાશ એક વખત આવી ગઈ એ હંમેશાં માટે રહી જાય છે. આમ ચેલેન્જ એ જ છે કે આ રોગને બને એટલો જલદી પકડી પાડવામાં આવે તો દરદીને હંમેશાં માટે બહેરાશ અને સો-સો અંધાપો આવતાં રોકી શકાય છે. આ રોગમાં ‚મેટોલોજિસ્ટ, લોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ અને ENT સ્પેશ્યલિસ્ટ એમ ઘણા ડોક્ટરનું ટીમવર્ક કામ કરતું હોય છે.
ઑટોઇમ્યુન ડિસીઝ
આમ તો આ રોગમાં આંખ અને કાનની નળીઓમાં ઇન્ફ્લેમેશન છે, પરંતુ કેટલીક વાર શરીરના કેટલાક બીજા ભાગોમાં પણ ઇન્ફ્લેમેશન સર્જાય છે; જેને લીધે શરીરના એ અંગમાં સિવિયર ઇન્જરી ઈ શકે છે અને ઘણી વાર વ્યક્તિનું મૃત્યુ પણ ઈ શકે છે. જોકે આ રોગ વાનું ચોક્કસ કારણ જાણીતું ની. યિરી કહે છે કે આ એક ઑટોઇમ્યુન ડિસઑર્ડર છે જેમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ભૂલી શરીરના કાન અને આંખના ટિશ્યુ પર જ અટેક કરવાનું ચાલુ કરી દે છે. ઇમ્યુન સિસ્ટમ પોતે એવા ઍન્ટિબોડીઝ બનાવે છે જે આંખ અને કાન પર અટેક કરે છે. આી જ કોઈ વાર બ્લડ- ટેસ્ટમાં આ ઍન્ટિબોડીઝ મળી આવે છે.
આંખ અને કાનનાં લક્ષણો
મોટા ભાગે આ રોગની શ‚આત આંખી તી હોય છે. આંખમાં નાનું-સૂનું ઇન્ફ્લેમેશન આવ્યું હોય એમ લાગે છે. આંખની સો-સો કાન પર પણ તરત જ અસર દેખાવા માંડે છે. આ રોગના આંખને અને કાનને લગતાં ચિહ્નો એકદમ ટિપિકલ હોય છે એમ સમજાવતાં ડોકટર કહે છે, જેને લીધે આંખમાં દુખાવો અને આંખમાંસ્ત્રી પાણી ગળે છે. ઘણી વાર એવું પણ ાય છે કે વ્યક્તિ પ્રકાશમાં આવે તો તેને આંખમાં દુખાવો. આવાં આંખનાં લક્ષણો દેખાવાનાં શરૂ એના કલાકોમાં જ કાનનાં લક્ષણો પણ શ‚ ઈ જાય; જેમાં બહેરાશની શ‚આત, ચક્કર આવવાં કે કાનમાં બેલ જેવું કંઈક વાગ્યા કરતું હોય એમ લાગે. આ રોગમાં અડધોઅડધ કેસમાં દરદીને પૂરેપૂરી રીતે બહેરાશ આવી જાય છે, પરંતુ એવા ઘણા ઓછા છે જેને સંપૂર્ણ રીતે બ્લાઇન્ડનેસ આવી જાય. મોટા ભાગના દરદીઓમાં શ્રવણશક્તિ પર આ રોગની અસર વધુ હોય છે અને દૃષ્ટિ અંશે અસરગ્રસ્ત છે. આ રોગનું નિદાન ત્યાં સુધી ની ઈ શકતું જ્યાં સુધી આંખ અને કાન બન્નેનાં લક્ષણો સામે ન આવી જાય.
ન્યુમોનિયા સો કનેક્શન
ઘણા દરદીઓમાં કોગન્સ સિન્ડ્રોમ યા પહેલાં બેક્ટેરિયા ક્લોમેડિયા ન્યુમોનિઆયેનું ઇન્ફેક્શન તું હોય છે. આ બેક્ટેરિયા સામાન્ય ન્યુમોનિયા વા પાછળ કારણભૂત બેક્ટેરિયા છે, પરંતુ એનો ર્અ એ ની કે ન્યુમોનિયા યો હોય તેવી દરેક વ્યક્તિને આ રોગ લાગુ પડે છે. પરંતુ આ સિન્ડ્રોમ જેને લાગુ પડે છે એવા કેટલાક દરદીઓમાં આ ઇન્ફેક્શન જોવા મળે છે.