લોકડાઉન સમયમાં જાહેરનામાં ભંગનાં થયેલા કેશો રદ કરવા એડવોકેટ ઉષાબેન કુશકીયા દ્વારા માંગણી કરવામાં આવી છે. રાજ્યભરનાં લોકો ઉપર અજાણતા પૂર્વક લોકડાઉન ભંગ અને જાહેરનામા ભંગ…
કવિ: Yash Sengra
બે લાખ જેટલી રોગપ્રતિકારકની ટેબલેટ, માસ્ક અને સેનેટાઈઝર કિટનું વિતરણ: સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરાયું જાહેરનામા ભંગનાં ૪ હજાર કેસ કરી લોકો સામે કરી કાર્યવાહી: ૪૬૦૦ વાહનો…
ચોમાસા પહેલાના કરવાના કામો અંગે કમિશ્ર્નરની અધિકારીઓ સાથે ચર્ચા કોરોના સામેના જંગ વચ્ચે રાજકોટ મહાપાલિકાએ પ્રિ-મોન્સુન વિવિધ કામગીરી અંગે ચર્ચા સાથે આયોજન હાથ ધર્યુ છે. હાલ…
“સકકારેમિ-સમ્માણે લાઇવ કાર્યક્રમાં હજારો ભાવિકોએ ભગવાન મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક ઉજવ્યો ભગવાન મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક અવસરે મહાવીર અને તેમનાં અનુયાયીઓ એવા મહાપુરુષોના ગુણોનું ગુણાનુરાગ ભાવોને પ્રસરાવતા રાષ્ટ્રસંત…
સંઘના એડી. જનરલ સેક્રેટરી મહેશ દેસાણીની સરકારમાં ધારદાર રજૂઆત કોરોનાની મહામારી વચ્ચે ફરજ બજાવતા વીજ કર્મચારીઓ માટે પણ સરકાર દ્વારા વિમા કવચની જાહેરાત કરવામાં આવે તેવી…
પાલિકાની હદમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો ખુલી રહી શકશે, ૫૦ ટકા કારીગરો જ રાખી શકાશે: માસ્ક-સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા ફરજીયાત કોવિડ-૧૯ ના ઝડપી સંક્ર્મણને અટકાવવા તકેદારીના ભાગરૂપે…
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઉખલા ડુંગરી અને વીરપુર ગામે બે આદિવાસી સાથે વન વિભાગ ધ્વારા જીવલેણ માર મરાયો આવ્યો હોવાથી ગામમાં ચકચાર મચી ગઇ છે. બે…
રોગ પ્રતિકારક શક્તિ વધારવા રોજિંદા ખોરાકમાં દૂધ, દહીં, અખરોટ, બદામ, કેળા, વાલ, સોયાબીનનો ઉપયોગ વધારો એમ.એસ.યુનિ. ના પ્રોફેસરે રોગ પ્રતિકારક શક્તિ અને પોષણક્ષમ આહાર વિષય પર…