જય અંબે ગ્રૂપ દ્વારા નિરાલી ગાર્ડન રેસ્ટોરન્ટ રૈયારોડ બાપા સીતારામ ચોક વોર્ડનં ૯ મા રાહત રસોડુ ચાલે છે. આયોજકો જીતુભાઈ કાટોળીયા, જય ભાઈ પાલણ હિરેન ભાઈ…
કવિ: Yash Sengra
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં-૧.પ૦ કિલો ચોખાનું પણ શે વિતરણ રેશનકાર્ડના છેલ્લો અંકની સંખ્યા મુજબ ૨૬મી સુધી અનાજ વિતરણ પ્રક્રિયા કરાશે વિશ્વવ્યાપી…
શાસકો સાથે રાજગ્રાહમાં ઉતરનારા નહેરાની બદલી મુકેશકુમાર અમદાવાદના નવા મ્યુનિ. કમિશ્નર અવંતિકાસિંઘ મેરી ટાઇમ બોર્ડમાં મુકાયા અમદાવાદમાં કોનોનાનો રોગચાળો નાથવા જરૂરી પગલા લેવામાં તમામ છૂટ આપવામાં…
કલાકો સુધી પ્રવેશ ન અપાતા અરજદારોની ધીરજ ખુટી, અધિકારીઓએ મામલો થાળે પાડયો લોક ડાઉન-૪ અમલી બનાવાયું છે પરંતુ લોકોની સુખાકારી ને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા…
ધો.૧૦ની પરીક્ષા ફક્ત ઉત્તર-પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે જ લેવાશે: સવારે ૧૦.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધી પરીક્ષા ચાલશે ઈઇજઊ એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ ૧૦ અને…
કેસરી હિન્દુ પુલ, અન્ડર બ્રીજ, જામનગર રોડ અને ગોંડલ રોડ પર અગત્યના કામ માટે અવર જવર ચાલુ લોકડાઉન દરમિયાન ૮૩૯૦ સામે કાર્યવાહી અને પાંચ શખ્સો સામે…
કોરોના વાયરસને ફેલાતો રોકવા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે રાજકોટમાં વોડ નં.૧૨ના કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા મવડી વિસ્તારમાં હોમીપોયેથીક…
શહે૨ ભાજપ, ફેડરેશન ઓફ જન૨લ પ્રેકટીશન૨ એસો. અને ઓલ રાજકોટ સેલ્ફ ફાયનાન્સ હોમિયોપેથી કોલેજ એસો. દ્વારા આયોજન વિધાનસભા ૬૮માં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય અ૨વીંદભાઈ ૨ૈયાણી, શહે૨…
જીટીયુના દરેક વિદ્યાર્થી અને ઈનોવેટર્સ દરેક ક્ષેત્રમાં સંશોધન કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જીટીયુના ૧૩મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કુલ બે લાખ…
કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા…