લખતરમાં ૪, કેશોદમાં ૩ અને ધોરાજીમાં ૧ કોરોનાગ્રસ્ત: રાજ્યમાં કોરોના સંક્રમણના વધુ ૩૭૬ પોઝિટિવ કેસ: ૨૪ના મોત કોરોનાની મહામારીમાં લોકડાઉનના ચોથા તબક્કામાં આંશિક છૂટછાટ સાથે અન્ય…
કવિ: Yash Sengra
આ બધો વિચાર કરીએ તો ફલિત થાય છે કે કચ્છના તૃણા બંદરથી ફકત લાખો ઘેટા-બકરા જ નથી જઈ રહ્યા, આ દેશની ધરતીની ફળદ્રુપતા પણ જઈ રહી…
પ્રજાપતિ સમાજના દાનવીર ભામાશા એવા નરેશભાઈ પ્રજાપતિની પ્રેરણાથી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ઘાટલીયા તેમજ જ્ઞાતી પ્રમુખ રમેશભાઈ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ પ્રજાપતિ સમાજના…
યુ.એન. એઇડસના અંદાજ મુજબ ર૦ર૦માં એઇડસ નાબુદી માટે ૨૬.૨ અબજ ડોલરની જપડશે. ૨૦૩૦માં એઇડસને સમાપ્ત કરવાના માર્ગ ઉપર હાલ વિશ્ર્વ કાર્યરત છે હાલ સમગ્ર વિશ્ર્વ કોરોના…
સભ્યતાથી ડુંગળીનું પીએમ ફંડમાં દાન કરવા આવેલા ખેડુત અગ્રણીને પોલીસે માર માર્યો, આ ભારત છે કે સાઉથ કોરિયા? અશોક ડાંગરનો બળાપો ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના આગેવાન…
ઝડતી દરમિયાન ટોઇલેટના પોખરામાં ખાડો કરી કોથળીમાં વિંટાળી રાખ્યા’તા શહેરની મઘ્યસ્થી જેલમાં મોબાઇલ અને વ્યસની પદાર્થના દડાનો ઘા આવવાનો સીલસીલો હજુ થમાયો નથી ત્યાં અમદાવાદની ઝડપી…
વડાપ્રધાને મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પ.બંગાળ, ઓરિસ્સાનું કર્યું હવાઈ નિરીક્ષણ પ.બંગાળમાં આવેલા વાવાઝોડા અમ્ફાનના કારણે થયેલી તારાજીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિહાળ્યા બાદ પ.બંગાળને રૂ.૧ હજાર કરોડની…
કોરોના વૈશ્વિક મહામારીના પ્રવર્તમાન સંજોગોમાં ગ્રામ્ય શ્રમિકોને રોજગારી અને રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના – મનરેગા યોજના હેઠળ જિલ્લાના…
દેશમાં કોરોના વાઈ૨સની મહામારીના પગલે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સ૨કા૨ ધ્વારા કોરોના વાય૨સના નિયંત્રણ કામગીરી માટે…
વોર્ડ નં.૧૮ ખાતે વંદેમાતરમ ગ્રુપ, રાડો સ્ટીલ અને અરમાન ડેરી ફાર્મના સૌજન્યી દ્વિતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સિવિલ હોસ્પિટલના…