શાળા સંચાલકો માનવતા દાખવે કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને આપ્યું આવેદન વડોદરામાં જ્યાં સુધી શાળા ન ખુલે ત્યાં સુધી શાળાઓ ફી ન લેવી કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી…
કવિ: Yash Sengra
પૂ. વ્રજરાજકુમારજી મહોદયના કંઠે કથા પ્રસારિત થયેલી યુ.કે. લંડન સ્થિત કોરોનાની ઝપેટમાં જીવનથી હારેલા જીવનને પૂ. વ્રજરાજકુમારજી મહોદયના કંઠે પ્રસ્તુત શ્રીનાથ ચરીત્રામૃત કથાએ નવજીવન પ્રદાન કર્યુ…
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ માં સાધુવાસવાણી રોડ પર આવેલી ગુરુજી નગર આવાસ યોજનાને કોરોનટાઈન કરવામાં આવેલી હોય ત્યાંના સનિકોની રજૂઆત મુજબ આજરોજ વોર્ડ નંબર નવના…
જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટયુશન દ્વારા ફેસબૂક-યુ-ટયુબના માધ્યમથી ‘ઓનલાઈન કેરીયર ગાઈડન્સ પેનલ ડિસ્કશન’નું આયોજન શૈલેશભાઈ સગપરીયા, મેહુલભાઈ દવે, હિતેષભાઈ શુકલ અને ડો.એસ.બી.જાડેજા સહિતના નિષ્ણાંત જોડાશે: સુકાન ડી.વી.મહેતા…
સરસ્વતી શિશુ મંદિરનાં પ્રાંગણમાં આગામી તા.૨૪/૫ને રવિવારનાં રોજ સવારે ૮ થી ૨ કલાક સુધી વસંતબેન મોદી મેમોરીયલ ટ્રસ્ટનાં ઉપક્રમે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર, આર્કેડીયા શેર્સ…
તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં અમ્ફાન નામક વાવાઝોડાથી અલ્કપનીય તારાજી સર્જાઈ છે. બંને રાજ્યોના અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે. આ બંને રાજ્યોના મૃતકો…
ગુજરાત માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ ૨૦૨૦ના ધોરણ ૧૨ સાયન્સના પરિણામની વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી આ સંજોગોમાં ધો.૧૨ સાયન્સનું…
કોરોના આફતને અવસ૨માં પિ૨વર્તિત ક૨વા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ. કોલેજના દ્વિતીય સેમેસ્ટ૨ના તાલીર્માથીઓ માટે મુખ્ય-૨ વિષયોની પરિક્ષા લેવાશે શહે૨ના કાલાવડ રોડ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી…
કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં ર૬ પૈકી માત્ર પાંચ પોસ્ટ ઓફીસથી કામગીરી ચાલતી હતી. તા.રર મેથી તમામ પોસ્ટ ઓફીસ પુર્વવત ચાલુ કરવાની સુચના મળતા તમામ પોસ્ટ ઓફીસને…
સૌથી વધુ વાંકાનેરની ૧૨ અને જેતપુરની ૮ સહિત કુલ ૯૨ ટ્રીપ ચલાવાશે લોકડાઉન ૪.૦ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જઝ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.…