કવિ: Yash Sengra

3 4

શહેરનાં ત્રણેય ઝોનમાં અલગ-અલગ કામો શ‚કરાયા: સોશિયલડિસ્ટન્સ, માસ્ક પહેરવા સહિતનાં નિયમોનું ચુસ્ત પાલન કોરોનાને વકરતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે માસથી લોકડાઉન જાહેર કરવામાં…

IMG 20200527 WA0022

વાવડીના મેઇન રોડ પર ખુલ્લા મુકાયેલા સ્તંભને જોવા લોકો ઉમયાં: લોખંડનો ગગનચુંભી સ્તંભ પરબધામ માટે તૈયાર કરાયો સ્તંભ જોયા બાદ એકવાર તો સૌ કોઇ અચંબિત થઇ…

MINOO MASANI

તે વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ શ્રી મસાની વિરોધપક્ષના નેતા હોવા છતાં આવા શબ્દો સાથે જેમને બિરદાવ્યા હતા શ્રી મસાનીએ રાજકોટ માટે ચૂંટાયા બાદ, પોતાના મત…

9th Cabinet Meet From Rajkot Dt

કોરોનાના દર્દીઓ, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ તેમજ શ્રમિકોને વતન પહોંચાડવા સહિતની કામગીરી મુદ્દે ચર્ચા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી…

11111111

રાજકોટના સાંસદ કુંડારીયાની ખાણ ખનીજ મંત્રીને રજૂઆત રાજસ્થાનના જીયોલોજી અને ખાણ વિભાગના બન્ને જાહેરનામા ગેર બંધારણીય હોવાનું રાજસ્થાન હાઇકોર્ટે જણાવ્યું છે ત્યારે રાજસ્થાન હાઇકોર્ટના આદેશનો તત્કાલ…

2323

કોરોના તો ‘મચ્છર’ છે મગરમચ્છ હજુ બાકી છે! વિજ્ઞાનનું રાજકારણ કરાય તે બહુ જ દુ:ખદ:  ‘ચીનની બૈટ વુમન’  શી ઝેંગલી ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં…

ચતુર્માસ

ખોટી વિગતો આપનારાઓને પોતાના નામ જાહેર કરવા ઈશ્ર્વર દોશીનું આહવાન જૈન મૂનિ પૂ. ધીરજમૂનિ મ.સા.નું ચાતુર્માસ મુંબઈ નહિ પરંતુ કલકતા જૈન ભવનમાં થશે ત્યારે આ અંગેની…

9999

મહારાષ્ટ્રમાંથી વર્ધમાનનગરમાં આવી તંત્રને જાણ ન કરતા મહિલા, સાંજના સાત વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખતા અને ડબલ સ્વારી બાઇકમાં નિકળ્યા કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા માટે…

777 1

પુરતા ભાવ ન મળતા લસણ, ડુંગળી રસ્તા પર ઢોળી ઉગ્ર દેખાવ કર્યો ખેડૂતોના વિવિધ પ્રશ્ર્નો મુદ્દે આજરોજ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ રાજયભરમાં જિલ્લા કલેકટરોને આવેદન આપવાના…

PARAGBHAI TEJURA

ઉધોગોને ધમધમતા કરવા નવા નીતિ-નિયમો બનાવવા સૌરાષ્ટ્ર વેપાર ઉધોગ મહામંડળનું સુચન લોકડાઉનમાં વિશેષ છુટછાટ મળ્યા બાદ વેપાર-ઉધોગ શ‚રૂ’ તો થયા પરંતુ ઉધોગોને ધમધમતા કરવામાં અનેક સમસ્યાઓ…