કવિ: Yash Sengra

IMG 20200609 WA0294.jpg

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા મીડિયા ઈન્ચાર્જ પ્રશાંતભાઈ વાળાએ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદ સંબોધેલી હતી. આ ઓનલાઈન…

swm pdet.jpg

વ્હીલબરો, ડસ્ટબીન ખુલ્લા મેદાનમાં રાખવામાં આવતા વરસાદમાં પલળી કટાઈ ગયા: પ્રામાણિક કરદાતાઓને મફતમાં આપવાની ડસ્ટબીનનો સ્ટોરમાં ભરાવો: થેલીઓ પણ સડી ગઈ સ્વચ્છતામાં રાજકોટને દેશનું નંબર વન…

8885.jpg

મહાપરિષદના મેનેજીંગ ટ્રસ્ટી યોગેશ લાખાણીનો મહામંત્રીઓને પત્ર પ્રમુખ કોટક પદ ગુમાવવાના ભયથી બેઠક બોલાવવા ચેષ્ટા કરે છે શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ તથા હોદ્દેદારોની મુદત તા.૪ જુલાઈના…

8

૧૧મીએ સૌરાષ્ટ્ર ઝોનમાં વર્ચ્યુઅલ રેલી યોજાશે: જેમાં રાજકોટ મહાનગ૨માંરો પ હજારી વધુ કાર્યર્ક્તાઓ જોડાશે ૧૩ જુન સવારે ૧૧ કલાકે અનુ.જાતિ મો૨ચાની સાંજે ૬ કલાકે યુવા મો૨ચાની…

IMG 20200609 WA0010

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમેન અને ગાંધીનગરના કર્મચારીનો કોરોનાએ ભોગ લીધો હતો કોરોનાની મહામારીમાં પોતાના જાનની જોખમે અને પરિવારની પરવાર વગર પ્રમાણિક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અમદાવાદશહેર…

5

શહેરીજનોએ સ્વાસ્થ્યની સંપૂર્ણ ખાતરી સાથે પ્રવેશ કરવાનો રહેશે પુષ્ટિકમાર્ગીય સંકુલ શ્રીનાથધામ હવેલી પ્રભુદર્શન માટે ખુલી છે. કોરોના મહામારીથી રક્ષણ પામવાના ભારતમાં છેલ્લા લગભગ ૭૦ દિવસના લોકડાઉન…

6856CC17 EE52 49EE 996D B9DFFD27B735

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીની  પ્રેરક ઉપસ્થિતિમાં  આજે  ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યભરમાં પી.એચ.ડી કરતા  વિદ્યાર્થીઓ માટેની સહાય યોજના “શોધ”નો સ્ટાઈપન્ડ વિતરણ કાર્યક્રમ  યોજાયો હતો. મુખ્યમંત્રીના  હસ્તે…

4541

બોર્ડ ટોપટેનમાં ૩૦ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યુ: એ વન ગ્રેડ મેળવતા ૫૬ વિદ્યાર્થીઓ વર્ષ ૧૭૭૭થી રાજકોટ શહેરમાં શ‚ થયેલ મોદી સ્કૂલ તેના બોર્ડના પ્રથમ પરિણામથી જ…

878

ગોંડલ રોડ, પી.ડી. એમ. કેમ્પ્સ ખાતે આવેલ સર્વોદય સ્કુલનું આજરોજ ગુજરાત રાજય માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦ના જાહેર થયેલા ધો.૧૦ ના પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ રહ્યું, આજે…

333

આજરોજ ગુજરાત રાજયનું ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે રાજકોટની ઉત્કર્ષ સ્કુલનું પણ પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. ઈંગ્લીશ મીડિયમમાં ધો.૧૧-૧૨ સાયન્સમાં શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી શાળાઓમાં…