આગામી દિવસોમાં શહેરભરમાં શહેર ભાજપના યુવા મોરચા, બક્ષીપંચ મોરચા, લધુમતિ મોરચા, અનુ. જાતિ મોરચા દ્વારા ૧ લાખથી પણ વધુ માસ્ક વિતરણ કરવામાં આવનાર છે ત્યારે શહેર…
કવિ: Yash Sengra
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અભિનવ પહેલ કોરોના કોવિડ-૧૯ સંક્રમણના કારણે આઇ.ટી.આઇ બંધ હોઇ વ્યવસાયલક્ષી તાલીમ-અભ્યાસમાં વિપરીત અસર ન પડે તેવી નવતર પહેલ કરતું ગુજરાત: તાલીમાર્થીને ઘરે બેઠા પરીક્ષાની…
સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા જનસંવાદ વર્ચ્યુઅલ રેલી યોજાઇ: શહેરના ૫૦૦થી વધુ કાર્યકર્તાઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા વર્ચ્યુઅલ જનસંવાદમાં ધનસુખ ભંડેરી, નીતિન ભા૨ધ્વાજ, અંજલીબેન પાણી, ગોવિંદભાઈ પટેલ, અ૨વિંદ…
અષ્ટગ્રહોનાં યોગથી અત્યારનાં સમયમાં આવી પડેલી આપત્તિઓનાં શમન માટે તથા સર્વત્ર શાંતિ રહે અને કોઇ ઉદવેગ ન ઉદ્ભવે અને સર્વ સ્વાસ્થયતા જળવાઇ રહે એ માટે પૂજય…
સરબત અને શેઈકના વ્યવસાયને ૭૦ ટકા જેટલુ નુકશાન: કોરોનાની બીકના કારણે લોકો બહારનું ખાતા-પીતા ડરે છે !!! ઉનાળાની સીઝનમાં લોકો ઠંડાપીણા આઈસ્ક્રીમ ખાતા હોય છે. તેમાં…
ગલવાન ઘાટીમાં ૨૦ જવાનોની શહાદત બાદ સંરક્ષણ મંત્રીનો પ્રથમ પ્રતિભાવ ભારત અને ચીનની સીમા પર ગલવાન ઘાટીમાં શહાદ થયેલા ભારતના ૨૦ જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રધ્ધાંજલી અર્પી…
ઝેરનું મારણ ઝેર !!! ૨૧૦૦ દર્દીઓને સ્ટેરોઈડનો ડોઝ અપાતા તમામ સાજા થયા ગુજરાતી કહેવત છે કે ‘ઝેરનું મારણ ઝેર’ તેમ વિશ્ર્વ આખાને મુંઝવતો પ્રશ્ર્ન કોરોના વાયરસની…
એ વીર જવાનોને સલામ કછું….. વિકકી કૌશલ તમે હંમેશા અમારા દિલમાં રહેશો: સોનુ સૂદ અમે બધા ભારતીય સેનાની પડખે: સિઘ્ધાર્થ શુકલ જય જવાન, જય ભારત વીર…
વડોદરાના ખાસ અધિકારી ડો.વિનોદ રાવે બેઠક યોજી સોમવારે સાંજે ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે વિડિયો કોનફરન્સથી બેઠક યોજીને શહેરી આરોગ્ય કેન્દ્રોના તબીબી અઘિકારીઓ સાથે કોવિડ…
કોંગી અગ્રણીઓએ સાયકલ સાથે નીકળી બેનરો લગાવી આપ્યો આશ્ર્ચર્યજનક કાર્યક્રમ: ૧૪ની અટકાયત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલનાં ભાવો ઘટી રહ્યા છે બીજી તરફ છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ-ડિઝલનાં…