કવિ: Yash Sengra

DSC 0287

વેપારીઓની રજુઆત બાદ મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિતનાં પદાધિકારીઓએ અને અધિકારીઓએ લીધી સ્થળ મુલાકાત: જરૂર પડશે તો વેપારીઓને  જયુબિલી શાકમાર્કેટમાં થોડા સમય…

PHOTO 2020 06 18 12 22 57 1

બે વર્ષની બાળકી હિરવા લીવરની વારસાગત ગંભીર બિમારી ધરાવતી હતી. આ બાળકને એક જીવંત માતાએ આપેલા લીવરને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ છે. આ બાળક  અત્યાર સુધીમાં…

Modi 1 1

આપત્તિ આવે એમાં રોવાનું ન હોય તક જોવાની હોય વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ૪૧ કોલ બ્લોક ખાનગી ક્ષેત્ર માટે ખૂલ્લા મૂકયા, હરરાજી શરૂ:…

vlcsnap 2020 06 18 13h13m39s91

ડાઉન પેમેન્ટ ભરવાની મુદત વધારવા, વ્યાજદર ઓછો કરવા, હપ્તાની સંખ્યા વધારવા અને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સહિતની રજૂઆત થઈ જીઆઈડીસી ખીરસરા પ્લોટ મેમ્બર્સ ગ્રુપ દ્વારા તાજેતરમાં…

587

નવા વાહનોના વેંચાણમાં ૯૦ ટકા જેટલો અધધ… ઘટાડો: વાહનોનું વેચાણ નહિંવત્ થતા આરટીઓ અને ફાઇનાન્સ કંપનીઓને ભારે નુકશાની વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કહેરને રોકવા કેન્દ્ર…

858

અષાઢી બીજથી લઈને ભાદરવી અમાસ સુધીનાં મેળાઓ રહેશે મુલત્વી: વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકાર મેળાઓને મંજૂરી આપે તેવી શકયતા નહિવત કોરોનાને પગલે જન્માષ્ટમીની ઉજવણી ફીકકી પડવાની…

254 2

બેડી ફિલ્ટર પ્લાન્ટ અને ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન ખાતે વોટર સમ્પની સફાઈ હાથ ધરવાની હોય વિતરણ બંધ રહેશે ચોમાસાનાં વિધિવત આરંભ પૂર્વે જ રાજકોટની જળ જ‚રૂરીયાત સંતોષતા…

887877 1

ટીપી સ્કીમ નં.૧૨ (કોઠારીયા)માં પીરવાડી વિસ્તારમાં ૭૩ આસામીઓ અને ટીપી સ્કીમ નં.૧૩ (કોઠારીયા)માં ખોડિયારનગર વિસ્તારમાં ૮૧ આસામીઓને નોટિસ: ચોમાસામાં ડિમોલીશન થશે કે કેમ ? તેની સામે…

885

૧૦૪ આવાસોના કામ પૂર્ણ અને ૭૭ કામો પ્રગતિ હેઠળ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારજનોને પ્રાથમિક જરૂરીયાતો સોનું સુવિધાસજ્જ પાકું ઘર મળે…

555 2

રાજકોટ તાલુકામાં ૨૯૧૩૨ હેકટર જમીનમાં મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં ‚.૭૮.૮૨લાખના ખર્ચે ૪૨ વિકાસ કામોને બહાલી રાજકોટ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહી ચોમાસાના આગમન સો વાવણી…