ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજે ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં વિજેતા થયેલ પ્રખ૨ ધારાશાસ્ત્રી અભયભાઈ ભા૨ધ્વાજને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું…
કવિ: Yash Sengra
દેશના ૧૧૬ જિલ્લાના શ્રમિકોને ઘર આંગણે જ મળશે રોજગાર : મોદી શ્રમિકોને વર્ષમાં ૧૨૫ દિવસ કામ મળશે, ૫૦ હજાર કરોડના ખર્ચે થશે વિકાસ કામો દેશમાં લોકડાઉનના…
કોરોનાની મહામારી વચ્ચે સતત ખડેપગે ફરજ બજાવનાર કર્મચારીઓની કાબીલેદાદ કામગીરીને બિરદાવાઈ ૬૫૦ જેટલા ઇજનેરો, લાઇન સ્ટાફ અને અન્ય કર્મચારીઓને સર્ટિફિકેટ અને એનર્જી ડ્રિન્કનું વિતરણ કોરોનાની મહામારી…
સાત સ્વરો સાથે પ્રાચીન કાળથી સંગીતની શરૂઆત થઈ; ૨૧મી જૂન ૧૯૮૨ થી વર્ષ મ્યુઝિક ડે ઉજવવાનું શરૂ થયું આપણા ભારતમાં દરેક રાજયનું પોતાનું પ્રાદેશિક સંગીત છે:…
એકપ્રેસ ફિડર લાઈનમાં ભંગાણ સર્જાતા વોર્ડ નં.૯ અને ૧૦નાં અનેક વિસ્તારોમાં વિતરણ ખોરવાયું ગ્રીનલેન્ડ પમ્પીંગ સ્ટેશન ખાતે વોટર સમ્પની સફાઈ હાથ ધરવાની હોવાનાં કારણે આજે શહેરનાં…
પ્રજા અને રાજકારણીઓ જેટલી એકતા દાખવશે એટલી ખરાબ અસર ઓછી થશે આગામી તા.૨૧ને રવિવારે દેખાનાર સૂર્યગ્રહણ વખતે સાત ગ્રહો વક્રી રહેવાના હોવાથી દેશ માટે ભારે છે.…
લોકડાઉન-૪ તબકકા પછી અનલોક-૧ સાથે દેશ ફરીથી દોડતો લોકજીવન ફરીથી જીવંત ફરીથી જીવંત ધબકતુ થઇ ગયું છે. ધંધા રોજગાર ફરીથી ધમધમવા લાગ્યા છે. માનવી તેની રોજીંદી…
ગુરૂવારે શુભ વિજય મુહૂર્ત માટી-જળનું પુજન કરી અર્પણ કરાયા અયોઘ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે મંદિર નિર્માણ માટે દેશના…
ફેડરેશન ઓફ ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગૌ આધારીત ઉદ્યોગો અંગે વેબીનાર યોજાશે જેમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા આત્મ નિર્ભર ભારત,…
હડમતાળા ઔઘોગિક વિસ્તારમાં મહાનુભાવોની હાજરીમાં ૧૦૦૧ રોપાનું રોપણ કરાયું હડમતાળા ઇન્ડસ્ટ્રીઅલ એસો. દ્વારા કોરોના વાઇરસની વૈશ્ર્વિક મહામારી સાથે પ્રજાને સુરક્ષિત રાખવા રાત-દિવસ, સમય સંજોગ જોયા વિના…