શહેરનાં યુવા કલાકારોની આ શોર્ટ ફિલ્મ યુ ટયુબ ઉપર રીલીઝ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી અને સ્વદેશી વસ્તુઓ અપનાવીએ એ સંદેશ સાથે લોક જાગૃતિ આવે એ હેતુથી…
કવિ: Yash Sengra
રાજય સરકારના આદેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાના અટકાયતી પગલા તા જાગૃતિ માટે જુદા જુદા વિસ્તારમાં ધન્વંતરી ર ચાલુ કરેલ છે. જેમાં કોરોના કન્ટેઇનમેન્ટ ઝોનમાં થર્મલ…
શહે૨ના વોર્ડ નં. ૭ માં આવેલ જનકલ્યાણ સોસાયટી ખાતે ડામ૨ કામનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ અને મેય૨ બીનાબેન આચાર્યના હસ્તે અને શહે૨ ભાજપ મહામંત્રી…
માસુમ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓનો હોબાળો: એનએસયુઆઈના કાર્યકર્તા દોડી ગયા: છેલ્લે વિદ્યાર્થી દીઠ એડમીશન ફી રૂ.૨હજાર લેવા સહમત થતા સંચાલકો એકબાજુ કોરોનાની મહામારીના કારણે અને હાલમાં…
૧૫૦ ફૂટ રીંગ રોડ પર સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા: કાર્યકરોમાં ચિંતાનો માહોલ શહેરમાં કોરોના અજગરી ફુંફાડા મારી રહ્યો છે. આજે બપોર સુધીમાં ત્રણ પોઝીટીવ…
૨૦૬૪ બોટલ શરાબ અને વાહન મળી રૂ. ૮.૧૦ લાખનો મુદામાલ કબ્જે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ડોળીયા બાઉન્ડ્રી નજીકથી બાતમીનાં આધારે વિદેશી દારૂની ૨૦૬૪ બોટલ અને આઈસર…
ગળાફાંસો ખાઇ પરિણીતાએ જીવન ટુંકાવ્યુ: પતિ સહિત ચાર સામે નોંધાતો ગુનો રાજારામ સોસાયટીમાં પરિણીતાએ પોતાના ઘરે ગળાફાસો ખાઇ આપઘાત કર્યાની ઘટના થોરાળા પોલીસ મથકમાં નોધાઇ હતી.…
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના બોમ્બ ફૂટયો હોય તેમ આજે કંપનીના એકી સાથે ૧૪ કર્મીઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગઇકાલે એક કર્મી કોરોના સંક્રમીત…
બાંટવામાં સંત અમરમા ટીફીન સેવા પરિવાર બાંટવા દ્વારા દલીત સમાજના ચનાભાઇ ચૌહાણ કે જેને ફેફસાનું કેન્સર હોય અને ઉર્મિલાબેન કે જે નાની મોટી મંજુરી કરી જેમ…
અનલોક-૨ માં ગોંડલ માં કોરોનાને મોકળું મેદાન મળ્યું હોય તેમ રોજબરોજના પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા શ્રમજીવી લોકોને માસ્કનું વિતરણ કરાયું…