કવિ: Raj Vanja

I AM CRICKTER INDIAN ARMY

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં જબરદસ્ત જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત અવ્વલ નંબરે

ભારતીય ટીમે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું: રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઑફ ધ મેચ બન્યો ભારતીય ક્રિકેટ ટીમે રવિચંદ્રન અશ્વિનની 6 વિકેટની મદદથી ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી…

કોલ્ડપ્લે કોન્સર્ટનું ઘેલું: બુકિંગ ખુલતા જ બુકમાય શો ક્રેશ થઈ ગયું

મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 21 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટને લઇ ચાહકોમાં ભારે ઉત્તેજના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો વેચાણ પર જવાની થોડી મિનિટો પહેલાં ટિકિટિંગ પ્લેટફોર્મ બુકમાયશો ક્રેશ થતાં…

દુનિયાનો નવો પાવર અઈં (અમેરિકા-ઇન્ડિયા): મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન ન્યુયોર્કમાં ભારતીય સમુદાયને કર્યો સંબોધિત ઙઞજઇંઙના સૂત્રને અપવાની ભારત વિકસિત બનશે, પી એટલે પ્રોગ્રેસિવ ઈન્ડિયા, યુ એટલે અનસ્ટોપેબલ…

હેલ્ધી ફૂડના ઓઠે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા

રિયલ ફ્રૂટનો દાવો કરતી પ્રોડક્ટમાં ખાંડ અને ઉમેરણો ઉપરાંત માત્ર 10% વાસ્તવિક ફળનો પલ્પ હોઈ શકે, બાજરીના બર્ગર અને પીઝા હેલ્ધી હોવાના દાવા વચ્ચે ઉચ્ચ પ્રોસેસ્ડ…

આઝાદી પછી પ્રથમ વખત 5000 હિન્દુ શરણાર્થીઓ જમ્મુમાં મતદાન કરશે

કલમ 370 દૂર થતાં હિન્દુ શરણાર્થીઓના જીવનમાં આવ્યો લોકશાહી સાથે સાચી આઝાદીનો સૂર્યોદય જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર થયા પછીની વિધાનસભાની પ્રથમ ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક…

રેલવેને નિશાન બનાવવાનું ષડયંત્ર: છેલ્લા 5 અઠવાડિયામાં 7 કાવતરા નિષ્ફળ

સુરત બાદ મધ્યપ્રદેશના રતલામમાં પણ ટ્રેન ઉથલાવવાનું કાવતરૂં, આર્મી ટ્રેનનો અકસ્માત કરવા માટે 10 ડિટોનેટર મુકાયા, પંજાબમાં પણ ટ્રેનને નિશાન બનાવાય સુરક્ષિત પરિવહન ગણાતા એવા રેલવેને…

પાટડી નજીક ફોજદારના હુમલામાં વોન્ટેડ રાજદીપસિંહ ઝાલા સંચાલિત જુગારધામ ઝડપાયું

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસ.એમ.સી.એ દરોડો પાડી કલબ સંચાલક સહિત 10ની ધરપકડ રોકડા, મોબાઈલ અને વાહનો મળી રૂ. 4.78 લાખનો મુદામાલ કબ્જે સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં…

બિંદિયા બોખાણીને મરવા મજબુર કરનાર બે તબીબો વિરુદ્ધ દોઢ વર્ષ બાદ ગુનો નોંધાયો

રાજકોટ : મહિલા તબીબના આપઘાતનો મામલો લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ફોટો-વીડિયો ઉતારી મૃતકને કરાઈ’તી બ્લેકમેલ રાજકોટની મહિલા તબીબના આપઘાતના દોઢ વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ છે.…

મારુતિ સુઝુકી વેગનઆર વોલ્ટ્ઝ એડિશન ભારતમાં લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

વોલ્ટ્ઝ એડિશન કાર રૂ. 65,654 સુધીની એસેસરીઝ મેળવી શકે  છે. LXi, VXi અને ZXi ટ્રીમ્સમાં ઓફર કરવામાં આવે છે. પેટ્રોલ અને CNG બંને એન્જિન ના વિકલ્પો…