વિકાસ સપ્તાાહ અંતગત ‘વિંચતો વિકાસની વાટે’ કાર્યક્રમ 12.85 લાખ લાભાથીઓને રૂ. 383.54 કરોડની સહાય ચૂકવાઇ ‘વિંચતો વિકાસના વાટે’ કાર્યક્રમમાં ઉ5સ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ભાનુબેને જણાવ્ય ું…
કવિ: Raj Vanja
429 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શન ધ્યાનમાં આવતા ઇડીએ શરૂ કરેલી તપાસમાં ગેર રીતી ખુલ્લી પડી ચાઈનીઝ લિંક ધરાવતી એપ્લિકેશન સાથે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની પીસી…
પ્રામાણિકતા, દયા અને સહાનુભૂતિશીલ સ્વભાવનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતનું અમૂલ્ય ‘રતન’ ટાટા 28 ડિસેમ્બર, 1937ના રોજ જન્મેલા રતન ટાટા માત્ર ટાટા ગ્રૂપના ચેરપર્સન જ નહીં પરંતુ…
લોકોનું માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે ભાગદોડભરી જીવનશૈલીને કારણે લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું: હેલ્પલાઇન નંબરો અને હોસ્પિટલો તરફ લોકોનો ધસારો વધ્યો ડીપ્રેસન, ચિંતા અને નીંદર ન…
પશ્ર્ચિમ દિલ્લીના રમેશનગરમાંથી રૂ.2080 કરોડની કિંમતનો વધુ 208 કિલો કોકેઈન કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સ રેકેટના માસ્ટર માઈન્ડ વિરેન્દ્ર બસોયા વિરૂધ્ધ લુકઆઉટ નોટિસ જાહેર ગુરૂવારે ક્રાઈમ…
રૂ.15 હજાર કરોડના મની લોન્ડરીંગ કેસના મુખ્ય આરોપી ચંદ્રાકરનો એકાદ સપ્તાહમાં કબ્જો લઇ ભારત પરત આવશે ઇડી મહાદેવ બેટિંગ એપના માલિકની દુબઈમાં અટકાયત કરવામાં આવી હોવાનું…
એક સપ્તાહમાં અધધધ રૂ.55 હજાર કરોડનો સામાન વેચાયો: મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક્સ, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ સહિતની વસ્તુઓનું સૌથી વધુ વેચાણ ગત વર્ષના પ્રમાણમાં પ્રથમ સપ્તાહમાં જ વેપારમાં 26%નો…
ટાટા નેનો ભારતમાં સૌથી સસ્તી કાર ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાનું 9 ઓક્ટોબરની રાત્રે અવસાન થયું હતું. હવે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના…
R3 ને ભારે સુધારેલી ડિઝાઇન જોવા મળે છે, જેમાં કેટલીક નવી સુવિધાઓ જેમ કે TFT સ્ક્રીન અને સ્લિપ અને સહાયક ક્લચ જોવા મળે છે. યામાહાએ R3…
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીની શબ્દાંજલી દેશના વરીષ્ઠ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન પદમ વિભૂષીત રતન ટાટાએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે…