આઠ તબક્કામાં થાય છે ડીએનએની કામગીરી અગ્નિકાંડના હતભાગીઓના શરીરમાં લોહીનું એક ટીપું ન હોય બોન્સ લેવામાં આવે છે ડીએનએના સેમ્પલ તત્કાલ ગાંધીનગર પહોંચાડવા એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા…
કવિ: Raj Vanja
જરૂર જણાય તો આગામી દિવસોમાં કચેરીની ટીમો દ્વારા પણ સ્કૂલમાં જઈને ચકાસણી હાથ ધરવામાં આવશે: ડીઈઓ રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે આગામી દિવસોમાં રાજ્યમાં નવા…
અજાણ્યો એક શખ્સે પીછો કરી પટ્ટા વડે માર મારતા વચ્ચે પડેલા સ્થાનીકને માર પડયો દેરાવાસી સમાજના 6 સાઘ્વીજી સવારે 4.30 કલાકે ભરૂચ શ્રીમાળી પોળથી વિહાર કરીને…
જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા, સાધ્વીવર્યા પ્રવર્તિની પૂ. વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.)ના 75મા સંયમ વર્ષના આરંભ અવસરે અમદાવાદ ખાતે નારી તું નારાયણી જિનભક્તિ લોકડાયરાનું…
32 દેશોમાં પાંચ વર્ષથી નાની ઉંમરના 3.6 કરોડ બાળકો કુપોષિતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે : 2016 થી થતા વિશ્લેષણમાં 36 દેશોમાં સતત આ ભૂખમરાની મુશ્કેલી…
પ્રવાસન ઉદ્યોગને વેગ સાથે વધેલી સુવિધાઓના પગલે પંચકુઇ-ભડકેશ્ર્વર બીચ પર સહેલાણીઓની દરરોજ વધતી ભીડ છેલ્લાં દોઢ દાયકામાં દ્વારકા ક્ષેત્રના ટુરીઝમમાં સતત વધારો થયો હોય દ્વારકામાં ધાર્મિક…
વારણસી જતી ફ્લાઈટમાં ઘટેલી ઘટના, તાત્કાલિક ફ્લાઇટ ખાલી કરાવાય ટીશ્યું પેપરમાં બોમ્બ લખેલું મળતા અફરાતફરી દિલ્હીમાં ફ્લાઈટમાં બોમ્બની બીકે પેસેન્જરો બારીએથી ધડાધડ કુદવા લાગ્યા હતા. આ…
હેડકોચ તરીકે ગંભીરની બોલબાલા વિદેશી કોચ નહીં ભારતીય ખેલાડીઓ તરફ બોર્ડ કરી રહ્યું છે વિચાર: જય શાહ ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં કલકત્તા નાઈટ રાઈડર્સ છે…
હેમચંદ્ર માંઝી, સ્વદેશી જડીબુટ્ટીઓ અને દવાઓના નિષ્ણાત, આ પ્રદેશમાંથી તેમજ રાજ્ય અને દેશના ખૂણે-ખૂણેથી આવતા કેન્સરના દર્દીઓને સસ્તી આરોગ્ય સંભાળ પૂરી પાડી રહ્યા છે બસ્તરમાં ચાલી…
ચિપ ચિપ નથી સેમીક્ધડકટર ક્ષેત્રે વધુ મજબૂત બનીને તેના બમ્પર ઉત્પાદન માટે ચીનની કવાયત ચીન સેમિક્ધડકટર ક્ષેત્રે હરણફાળ ભરવા માટે મોટી કસરત કરી રહ્યું છે. સેમિક્ધડકટરનું…