કવિ: Raj Vanja

I AM CRICKTER INDIAN ARMY

કારગીલ વિજય દિવસ પર સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ રૂપે TVS RONIN PARAKRAM બહાર પાડવામાં આવી છે.

25મા કારગિલ વિજય દિવસની યાદમાં આ કસ્ટમ-બિલ્ટ મોટરસાઇકલનું અનાવરણ કરવામાં આવ્યું છે. TVS રોનિન પરાક્રમ એ કસ્ટમ બિલ્ટ મોટરસાઇકલ છે. 25મા કારગિલ વિજય દિવસની યાદમાં બનાવવામાં…

અહંકાર અસ્થાયી સુખ આપે છે, જ્યારે નિરહંકારીપણું સ્થાયી સુખ આપે છે

‘અહંકાર એક એવી ઊંડી ખાઈ છે, જેમાં મનુષ્ય ઊંડોને ઊંડો ડૂબતો જાય છે.’ પંચતંત્રની એક બોધ કથા છે : એક સાંકડા પુલ ઉપર બે બકરાં સામસામે…

હવે જિલ્લાઓમાં પોલીસમેનની બદલી રેન્જ આઈજી કરી શકશે

અગાઉ છીનવાયેલ સત્તા પરત સોંપવા વ્યાપક રજુઆતો મળ્યાના પગલે મૂળ પધ્ધતિ યથાવત રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ આશરે 2 માસ પૂર્વે રેન્જ આઈજી પાસેથી પોલીસમેનની આંતર…

મોરબીમાં કોલસાના 5 એકમો ઉપર જીએસટીનું સર્ચ, સિરામિક કનેક્શન ખુલશે?

કોલસાનો સિરામિક, રેકઝીન અને સનમાઈકા સહિતના ઉદ્યોગોમાં વ્યાપક ઉપયોગ, જો કોલસામાં બે નંબરના વ્યવહારો મળશે તો સાથે ઉદ્યોગોની લિંક પણ મળે તેવી શકયતા મોરબીમાં કોલસાના 5…

કચ્છ અને દીવમાં  સિંહ - દીપડા સફારી પ્રવાસનને વેગ આપશે

કચ્છના સફેદ રણ અને દીવના દરિયાકિનારાની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ વન્યજીવોના નજારાનો આનંદ માણી શકશે અબતક, અમદાવાદ રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે સિંહ-દીપડાની સફારી પાર્ક સ્થાપવાની…

કચ્છમાં મેઘાની જમાવટ: અબડાસામાં ચાર ઈંચ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ પાટણમાં પાંચ ઈંચ જયારે વિસનગરમાં ચાર ઈંચ વરસાદ: કચ્છમાં સિઝનનો સૌથી વધુ 84.57 ટકા વરસાદ વરસ્યો ઉત્તર…

લો સ્કોરિંગ ત્રીજી ટી-20માં દિલધડક સુપર ઓવરમાં ભારતનો વિજય

છેલ્લ ત્રણ મેચમાં શ્રીલંકાની તેની અંતિમ સાત વિકેટ નજીવા સ્કોર પર જ પડતી રહી: જીતવાના આરે આવેલી મેચ પણ ટીમ હારી ટી-20માં ભારતની “ક્લીનસ્વીપ” શ્રીલંકા સામેની…

કેલિફોર્નિયાના 3.84 લાખ એકરમાં ફેલાયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

5,500થી વધુ અગ્નિશામકો પાર્કની આગને બુઝાવવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે કેલિફોર્નિયામાં સૌથી મોટી જંગલી આગ 600 ચોરસ માઈલથી વધુ વિસ્તારમાં ફેલાઈ હતી, જે…

વાયનાડમાં વાદળ ફાટતા ભુસ્ખલન અને લદાખમાં સતત પાંચમાં દિવસે ગરમીને કારણે પ્લેન ઉડયા નહિ!

ગ્લોબલ વોર્મિંગ અકલ્પનિય ઘટનાઓ લઈ આવી રહ્યું છે કાશ્મીરથી લઈ ક્ધયાકુમારી સુધી ગ્લોબલ વોર્મિંગની નાની-મોટી અસર: પર્વતીય વિસ્તારો પ્રદુષણ અને આડેધડ બાંધકામોને કારણે જોખમી બની રહ્યા…

રાહુલ ગાંધી નિયમોના પાલન કર્યા વિનાજ સંસદમાં ભાષણ કરે છે: વિનોદ તાવડે

દેશના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અંગે રાજકીય નિવેદન કરે તે દુરભાગ્ય પૂર્ણ: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી  સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી કેન્દ્રીય નાણામંત્રી …