કવિ: Raj Vanja

I AM CRICKTER INDIAN ARMY

પોલીસ બેડામાં ફરજ બજાવતા એએસઆઇની ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર

1350 ઉમેદવારો પૈકી સૌરાષ્ટ્રના 95 મળી રાજ્યમાં આશરે 320પીએસઆઇ બન્યાં તાજેતરમાં પોલીસ બેડામાં ખાતાકીય મોડ થ્રીની લેવાયેલી પરીક્ષા નું પરિણામ ધનતેરસના દિવસે જાહેર કરવામાં આવ્યું છે.જેમાં…

આકાશમાં પુરાશે રંગોળી: રેસકોર્સમાં સાંજે ભવ્ય આતશબાજી

સાંજે 7 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આતશબાજીનું ઉદ્ઘાટન પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે કરાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી…

મનમોહક રંગોળીઓએ રાજકોટવાસીઓના દિલ જીતી લીધા

જાણે હમણા જ બોલી ઉઠશે તેવી અદ્ભૂત રંગોળીઓએ જજને પણ મૂંઝવ્યા રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ વિખ્યાત છે. જુદા-જુદા પ્રસંગોએ…

જાપાનમાં ઉલ્ટી ગંગા : 20 હજારની વસતીના ગામમાં 20 વર્ષે બાળકીનો જન્મ

ઇચિનોનો ગામમાં મોટાભાગના રહેવાસીઓ 65 કે તેથી વધુ વયના એક રહસ્ય અને નવાઈ જન્માવે તેવા ગામ વિશે કદાચ તમને નહિ ખબર હોય. જાપાનના એક ગામ માટે…

બોક્સ ક્રિકેટનો પ્રોજેક્ટ પડતો મુકતું કોર્પોરેશન

સત્યસાંઇ રોડ અને પેડક રોડ બાદ રેસકોર્ષમાં પણ બોક્સ ક્રિકેટ સામે વાંધો ઉઠતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કરી ઘોષણા, હવે કોર્પોરેશન બોક્સ ક્રિકેટ નહિં બનાવે…

જાફરાબાદમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હીચકારો હુમલો

જેટી પર વહાણ લાંગરવા બાબતે ચકમક ઝર્યા બાદ યશવંત નામના શખ્સે કુહાડી વડે કર્યો હુમલો અમરેલી જિલ્લાના જાફરાબાદમાં વહાણ લાંગરવાને લઈને બબાલ થયા બાદ ધારાસભ્ય હીરા…

શા માટે પહેલાના જમાનામાં લોકો રાખતા હતા તાંબા-પિત્તળના વાસણો?

તાંબુ એ પ્રાચીન સમયથી માણસ દ્વારા શોધાયેલુ પ્રથમ તત્વ : તામ્ર પાષાણ સમયગાળાને તાંબા યુગ પણ કહે છે : તાંબાના વાસણમાં ભોજન કરવાથી બુદ્ધિ તેજ બને…

MARUTI SUZUKI નવા વર્ષ માં ધૂમ મચાવા માટે તૈયાર

ચોથી જનરેશન ડિઝાયરને એક નવું અને સ્પોર્ટિયર ફેસિયા અને રિસ્ટાઈલ કરેલ હેડલાઈટ સેટઅપ મળશે. પ્રોડક્શન-સ્પેક ચોથી જનરેશન ડિઝાયર જોવા મળી નવી ગ્રિલ અને બમ્પર સાથે સ્પોર્ટિયર…

મધ્યસ્થ જેલના 28 કેદીઓની દિવાળી સુધરી : 15 દિવસના જામીન અપાશે

મહિલા કેદીઓ તથા 60 વર્ષથી વધુ ઉંમરના કેદીઓને આજે ધનતેરસે જામીન ઉપર 12 નવેમ્બર સુધી કરાશે મુક્ત: ગૃહ વિભાગની સૂચનાથી અધિક જિલ્લા કલેકટરે કર્યો હુકમ મધ્યસ્થ…

વિજ્ઞાન જાથા મર્યાદા ઓળંગી સમાજની શાંતિ ડહોળી રહ્યું છે?

પારડી વીજ કચેરી ખાતે સત્યનારાયણની કથા અટકાવતા ધર્મપ્રેમીઓમાં ભભુકતો રોષ ભારે વિવાદ બાદ કાળી ચૌદશનો અંધશ્રદ્ધા જાગૃતિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા અતિરેકમાં જાથાનો પગ ‘કુંડાળા’માં આવી…