કવિ: Raj Vanja

I AM CRICKTER INDIAN ARMY

તાજમહેલ નગરી આગ્રા કે દિલ્હીમાં યોજાઇ શકે છે 2036 ઓલિમ્પિક

શહેરની પ્રવાસન ક્ષમતા, ઉત્પાદન ઉદ્યોગ, સુલભતા, એરપોર્ટ અને વસ્તી જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ લેવાશે નિર્ણય સમર ઓલિમ્પિક્સ 2036 અને પેરાલિમ્પિક્સની યજમાનીના ભારતના દાવા બાદ હવે તેની…

છેલ્લા 2 વર્ષમાં 214 ટન સોનું વિદેશમાંથી પાછું લવાયું

ભારતને ફરી સોને કી ચીડિયા બનાવવા આરબીઆઇની કવાયત સોનાના ભંડારની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ ભારત દેશને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો હતો.…

ભારતની સેવાની નિકાસ 2030 સુધીમાં 618 બિલિયન ડોલર સુધી પહોંચશે

સેવા નિકાસ વધારવા ભારતે યુએસની ટેક જાયન્ટ્સના વર્ચસ્વને નિયંત્રિત કરવું પડશે: થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિનો અહેવાલ થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિએ બુધવારે જણાવ્યું…

ગુજરાતમાં નવી જંત્રીની નવા વર્ષથી અમલવારી: વાંધા-સુચનો મંગાવાયા

રાજ્ય સરકારના પોર્ટલ પર આગામી 20મી ડિસેમ્બર સુધી વાંધા સુચનો રજૂ કરી શકાશે ગુજરાતમાં નવા વર્ષથી નવી જંત્રીની અમલવારી શરૂ થઇ જશે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના…

રાજકોટમા બાઈકના મામલે પાલક પિતાનું ઢીમ ઢાળી દેતો પુત્ર

માતાના ઘરે જમવા આવેલો ત્યારે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકતા સારવારમાં મોત નિપજતા બનાવ  હત્યામાં પલટાયો શહેરના  કાલાવડ રોડ પર આવેલ નવા 150…

હવે ઠંડી વધશે: રાજકોટનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી

રાજ્યમાં 14.1 ડિગ્રીથી લઈને 24.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું: 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું ગુજરાતમાં ઠંડીએ દસ્તક આપી દીધી…

ખ્યાતિકાંડનો મુદો શક્તિસિંહ ગોહિલ સંસદમાં ઉઠાવશે

તપાસ હાઇકોર્ટના સિટીંગ જજની કમિટીને સોંપવામાં આવે તેવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની માંગણી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના પૈસા લાલચુ ડોક્ટરો દ્વારા આયુષ્યમાન કાર્ડ ધારકો લોકોને કોઇપણ પ્રકારની બિમારી…

બાપુ ફરી મેદાનમાં: આવતા મહિને કરશે નવી રાજકીય પાર્ટીની રચના

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે શંકરસિંહ વાઘેલાની રાજકીય પાર્ટીનું નામ હશે “પ્રજાશકિત” ડેમોક્રેટિક પાર્ટી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલા સ્થાનીક સ્વરાજયની ચુંટણી પૂર્વ…

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીરનો આરંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો થયા સહભાગી: ચિંતન શિબીરના સમાપનના દિવસે શનિવારે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડીડીઓને એવોર્ડ અપાશે વહિવટી…

શું તમે પણ મારી જેમ Suzuki Hayabusa ના ફેન છો, તો હવે Hayabusa જોવા મળશે નવા અપડેટ સાથે

Suzukiએ તેની સૌથી લોકપ્રિય બાઇક Hayabusaને અપડેટ કરી છે. કંપનીએ તેને ત્રણ રંગ યોજનાઓ સાથે અપડેટ કર્યું છે જે રંગ વિકલ્પો છે મેટાલિક મેટ સ્ટીલ ગ્રીન/ગ્લાસ…