Diwali 2024 : ભારત એવો દેશ છે જ્યાં આપણે હંમેશા પરિવાર, મિત્રો અને પ્રિય વ્યક્તિ સાથે મળીને તમામ પ્રસંગો ઉજવીએ છીએ. અમે હંમેશા અમારા ઘરની સજાવટને…
કવિ: Prushti Pansuriya
રાજ્યમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.53 ઇંચ વરસાદ નોંધાયો…
નેચરલ ગ્લો લાવવા માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. આ દરમિયાન કેમિકલ બેસ્ડ પ્રોડક્ટ્સ લાંબા ગાળે તમારી સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. આમ,…
ઘણી વખત કાટને કારણે ગેટ એટલો બગડી જાય છે કે તેને બદલવો પડે છે. જો તમારા ઘરની કોઈપણ લોખંડની વસ્તુને કાટ લાગી ગયો હોય તો… આપણા…
ઘણા લોકોને આ સવાલ થાય છે કે જો ‘સાડા દશ’ અથવા ‘સાડા અગિયાર’ બોલ્યે છે તો ‘દોઢ’ને ‘સાડા એક’ કેમ નથી કહેતા. તો ચાલો જાણો તેનો…
દિવાળીનો તહેવાર ધનની દેવી લક્ષ્મીના આગમનનો તહેવાર છે. ત્યારે આ દિવસે ઘરની સફાઈ અને કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ એવું માનવામાં…
એવા ઘણા છોડ છે જેના વિશે માન્યતા છે કે, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જ એક છોડ “મની પ્લાન્ટ” છે. તેમજ અન્ય છોડની તુલનામાં…
અમરેલીમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ત્યારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર 2 વ્યક્તિના કમકમાટી…
રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા અને ખાલી રહેલા MIG કેટેગરીના 50 આવાસો તથા EWS-2 કેટેગરીના 133 આવાસો માટે 16…
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલજી આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બન્યા. પ્રાથમિક સભ્ય બનાવાના પ્રારંભથી અત્યારસુધીમાં…