ફેડ રેટ યથાવત રહેતા ચારેબાજુ તેજી : સેન્સેક્સ 780 પોઇન્ટ ઉછળ્યો વિશ્વના મોટાભાગના બજારોમાં રોનક : ભારતીય બજારમાં નિફ્ટીએ 22079 અને સેન્સેક્સે 72882ની સપાટી સ્પર્શી શેરમાર્કેટ…
કવિ: Bhagvati Visavadiya
સેનાએ ચીનની સરહદ પર તૈનાત કરવા માટે દેશી એન્ટી ડ્રોન સિસ્ટમનો પ્રથમ લોટ સામેલ કર્યો સાત નવા સ્વદેશી સંકલિત ડ્રોન સામેલ કરાયા ભારતીય સેનાએ ચીન સાથેની…
ટાટા ગ્રુપે આસામના જાગીરોડમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 27,000 કરોડનું રોકાણ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે (13 માર્ચ) દેશમાં ત્રણ નવા સેમિકન્ડક્ટર…
રાજકીય પક્ષોના ગેરકાયદેસર પોસ્ટર, બેનરો તાત્કાલિક હટાવો’24 કલાકમાં રિપોર્ટ માંગ્યો ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી કમિશનરને નિયમો હેઠળ યોગ્ય પગલાં લેવા સૂચનાઓ પણ જારી કરી હતી Lok…
ઠાકોરજી પધાર્યા મારે ઘેર રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોતમભાઈ રૂપાલાનું કરાયું વિશેષ સન્માન: સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો સહિત વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત રાજકોટ…
આયી રે આયી હોલી આયી… રાજકોટ ન્યૂઝ : હોળી પર્વને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના બજારોમાં ખજૂર અને ધાણીની હાટડીઓ લાગેલી જોવા…
રાજકોટન્યૂઝ : બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે 20મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષનો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે. આ દિવસ થી સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ 23.5 અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે. 20 માર્ચ ના રોજ મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે. 21 મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકે ઉજવવા માં આવે છે.
હાલ 19 હજારથી વધુ સ્ટાફની યાદી તૈયાર, તેમાંથી અનેક નામો નીકળી જશે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજાશે રેન્ડમાઇઝેશન પ્રક્રિયા અબતક, રાજકોટ ન્યૂઝ : આવતીકાલે કલેકટર કચેરી…
11 મો જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન પિતા વિહોણી 51 દીકરીઓને 75 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપી હોંશભેર સાસરે વળાવાશે રાજકોટ ન્યૂઝ : રાજકોટના આંગણે ડ્રીમ…
પ્રેમ સંબંધ પાંચ મહિના પણ ન ટક્યો : ઓશિકા વડે મોઢું દબાવી ઠંડા કલેજે હત્યા નિપજાવી આરોપી ફરાર રાજકોટ ન્યૂઝ : શહેરમાં હવે સામાન્ય બાબતોમાં મારામારીથી…