તાલીમી માનવબળ,બચાવ-રાહત સાધનો, પાવર બેક-અપ, સંદેશાવ્યવહારના સાધનોના સેટ-અપ વગેરેની સમીક્ષા કરાઈ: કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને પ્રિમોનસૂન કામગીરીના આયોજન અંગેની બેઠક મળી જિલ્લા સમાહર્તા પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને…
કવિ: Bhagvati Visavadiya
દીપચંદ બંધુ હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને GTB હોસ્પિટલને આજે સવારે બોમ્બની ધમકી અગાવ દિલ્હીમાં શાળાઓ, હોસ્પિટલો, એરપોર્ટ અને ઉત્તર રેલવેની CPRO બિલ્ડીંગને બોમ્બથી…
ફોર્મ ભર્યા પૂર્વે મોદીએ ગંગા આરતી કરી દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા, ત્યાં કાલ ભૈરવના દર્શન કર્યા વડાપ્રધાન મોદીએ વારણસી બેઠક ઉપરથી આજે…
પ્રહલાદનગરની કોમર્શિયલ બિલ્ડિંગમા લાગી આગ લિફ્ટમાં ફસાયેલા 25 લોકોને સુરક્ષિત બહાર કઢાયા અમદાવાદ ન્યૂઝ : અમદાવાદમાં ફરીથી આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં…
Loksabha election 2024 : પુષ્ય નક્ષત્ર દરમિયાન કરવામાં આવેલ કોઈપણ કાર્યને શુભ માનવામાં આવે છે અને તેમાં સફળતાની સંભાવના છે. આ શુભ સંયોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
બ્લેકસ્ટોન, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, જી.આઇ.સી ઓફ સિંગાપોર કંપની હલ્દીરામનો હિસ્સો ખરીદવા મેદાને સમગ્ર દેશમાં 70000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી હલ્દીરામ ની માલિકી બદલી શકશે કે કેમ…
વિગતવાર સુનાવણી બાદ સુપ્રીમે 26 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, આજે જાહેર થનાર ચુકાદા ઉપર દેશભરના વકીલ આલમની નજર જેમ અન્ય પ્રોફેશનલ દ્વારા મેળવેલી સેવા…
સુરતથી પોઈચા ફરવા ગયેલા પ્રવાસીઓ નદીમાં ડૂબ્યા 1નો બચાવ, 7 લાપતાની શોધખોળ શરૂ નર્મદા ન્યૂઝ : પોઈચાની નર્મદા નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા છે . સુરતથી ફરવા…
સમાણ હાઇવે પર મોટી વેરાવળ નજીક આવેલ શ્રીજી સ્કૂલનું ધો-12નું 94.05% જ્યારે ધો-10નું 88.78% પરિણામ શિક્ષણ વગર આજના સમાજનો ઉધાર જ નથી. કોઈપણ કપરી પરિસ્થિતિ હોય…
વૈશાખી વાયરામાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે ભારે પવન, ધૂળની આંધી અને વરસાદના ઝાપટાથી વાતાવરણ ડહોળાયું : ઠેર ઠેર છાપરા હોલ્ડિંગ પત્તાની જેમ ઉડયા, ક્યાંક ઝાડવાઓ ધરાશાય…