કવિ: Abtak Media

Aadhar-Card | PENSION | BANK

ફરજીયાત આધાર નંબરથી સેટલમેન્ટમાં આવતા અવરોધો દુર કરવા કરાયો નિર્ણય હવે, આધારકાર્ડ વગર પેન્શન એકાઉન્ટમાંથી નાણા ઉપાડવાની છુટ રીટાયરમેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ આપી દીધી છે. અત્યારસુધી…

GOVERMENT | P.I. R.T.O

રાજ્ય સરકારના ગૃહ વિભાગે ૨૭૫ ડાયરેક્ટ પીઆઇની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરતાની સાથે જ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો ગૃહખાતાદ્વારા એક બાજુ પહેલી વખત ૨૭૫ ડાયરેક્ટ પીઆઈની ભરતી…

Dental Clinic | infaction |Haert

ઓરલ હાઇજીનનું ધ્યાન ન રાખીએ તો ઓરલ ઇન્ફેક્શન થાય છે, જે ફક્ત મોઢા પૂરતું સીમિત રહેતું નથી. ઘણા કેસમાં એ લોહી મારફત કે અન્નનળી તથા શ્વાસનળી…

children| habbit

 તમારો નાનો ટેણિયો કે ટેણકી આખો દિવસ ને આખી રાત અંગૂઠો ચૂસ-ચૂસ કરતાં હોય તો તે શું ચિંતાજનક બાબત છે? શું તે અસુરક્ષિતતાની લાગણીની નિશાની છે?…

medicine-| acidity | health

અપચાને લીધે કે વધુ પડતું મસાલેદાર ખાવાને લીધે પેટમાં થતી એસીડીટી કે હાર્ટ બર્ન જેવી સ્થિતિથી તરત જ રાહત અપાવતી ગોળીઓ-સિરપ વગેરેની રૂપકડી જાહેરખબરો ટીવી પર…

salar |fashon| woman

બનારસનું પ્યોર સિલ્ક, ગુજરાત અને રાજસ્થાનના પટોળા અને બાંધણી, કાંચીપુરમ્ અને તાંજોરનું પાતળું બંધેજ અને ટેમ્પલ સિલ્ક, ઓરિસ્સાનું ઈકત., આ યાદી હજી ઘણી લંબાઈ શકે છે.…

computer| back pain

આજે આપણા જીવનમાં  કમ્પ્યુટરનો ઉપયોગ બધે જ થવા લાગ્યો છે. આના લીધે રિપિટેટિવ સ્ટ્રેન ઇન્જરીની સંખ્યા વધતી જાય છે. લાઇટ-ટચ ટાઇપિંગ ઝડપથી થાય છે. પરંતુ સતત…

woman |dron

નિરંકુશ યેલું ડ્રોન ટોળા ઉપર પડતા મહિલાને ઈજા પહોંચી’તી અમેરિકામાં એરીયલ ફોટોગ્રાફી બીઝનેશના માલીક પૌલ એમ.સ્કીનરને થી ઉપરના ડ્રોનના હુમલામાં ૩૦ દિવસની જેલની સજા ઈ છે.…

primeministermodi | somnath

વડા પ્રધાન નરેન્દ્રભાઈ તા. ૮ માર્ચને બુધવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવી રહ્યાનું જાણવા મળે છે. વડા પ્રધાન બન્યા બાદ સૌરાષ્ટ્રની નરેન્દ્રભાઈ મોદીની બીજી…

studentexam | result

કુલપતિ ડો.ચૌહાણની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડીકેટની બેઠક મળી: નવા શૈક્ષણિક વર્ષથી આંતરીક પરીક્ષામાં એમસીકયુ રદ કરવા અને પ્રીલીમ્સ પરીક્ષા ફરજીયાત કરવા નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક…