ચીન બ્રિકસ સંમેલનમાં રશિયા અને ભારતના સહકાર માટે દરખાસ્ત મુકશે પશ્ર્ચિમના દેશોની જેમ સાયબર સુરક્ષા મજબૂત બનાવવા બ્રિકસના દેશો સજાગ થયા છે. ચીને આ મુદ્દે આગળ…
કવિ: Abtak Media
આજે ગઝલ ગાયક મનહર ઉધાસના ૩૩માં આલ્બમ ‘આરાધના’નું લોન્ચીંગ: હું જયાં પણ છું તેમાં રાજકોટનો સંપૂર્ણ ફાળો: મનહર ઉધાસ સો ‘અબતક’ની વિશેષ મુલાકાત મશહુર ગઝલ ગાયક…
ભારત સો સમાધાન કરવા ચીન અતિ મહત્વકાંક્ષી તવાંગ વિસ્તાર ઉપરી દાવો જતો કરવા તૈયાર ભારતના અરૂણાચલપ્રદેશમાં આવેલો તવાંગ વિસ્તાર પર ઘણા સમયી દાવો કરી રહ્યું છે.…
ફિલ્મ સરકાર-૩ના ટ્રેલર રીલીઝ વખતે અમિતાભે મોકળા મને આપ્યા ઉતર મહાનાયક અમિતાભ બચ્ચનની મૂવી આવી રહી છે. સરકાર ૩ જે આગામી ૭મી એપ્રિલે રીલીઝ થશે સરકાર…
મંદિરના નિર્માણ માટે લોકોના સુચનો ઉપર ખાસ ધ્યાન અપાશે: ઘન કચરાના નિકાલ માટે યોગ્ય સુવિધા ઉભી કરવાની કલેકટરની ખાતરી: જરૂર પડશે તો ભંડોળ ૫ કરોડથી વધારાશે…
લોકોએ રાશનકાર્ડ પર વસ્તુ ખરીદવા બાયોમેટ્રિક વેરીફાય કરાવવા ઝાડ પર ચઢવું પડે છે! ડીજીટલાઈજેશનના યુગમાં ‘સ્માર્ટ’ કનેકશન જોવા મળી રહ્યું છે !!! જી હા, ઈન્ટરનેટ કનેકશન…
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની વાપસીમાં કોચ કુંબલેને વિશ્ર્વાસ ભારતીય ટીમના ટેસ્ટ કોચ અનિલ કુંબલેએ અજીંકય રહાણેને ઓસ્ટ્રેલિયા સામે બીજા ટેસ્ટમાં ન રમાડવાની વાત નકારી…
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ જે.બી. પારડીવાલાનો મહત્વનો ચૂકાદો હવે વણનોંધાયેલી ભાગીદારી પેઢી પણ ચેક રીટર્ન કેસમાં ફરિયાદ દાખલ કરી શકે તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે અદાલતે ટાંકયું…
આઇએસ કનેકશન ધરાવતા બંને આંતકીની પૂછપરછ અને લેપટોપમાંથી ચોકાવનારી વિગતો બહાર આવતા ગુજરાત ઉપરાંત અન્ય રાજયની પોલીસે પણ તપાસમાં ઝંપલાવ્યું: વસીમ અને નઇમ ડાર્કવેબનો ઉપયોગ કરતા…
ચેમ્બર ઓફ કોમર્સમાં હાલ ચાલતી આંતરીક ખેંચતાણી વ્યીત સભ્યોએ રાજીનામા ધરી દેતા વેપારી આલમમાં ખળભળાટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પદે સમીરભાઈ શાહની નિયુક્તિ…