ભારત અને યુએઈ વચ્ચે ફાર્મ-ટુ-પોર્ટ પ્રોજેકટ હેઠળ ખેતી ક્ષેત્ર માટે મહત્વના કરાર થશે: સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની જેમ સૌરાષ્ટ્રમાં ખેતી માટે એકસ્પોર્ટ ઓરીએન્ટેડ યુનિટ શરૂ કરવાની શકયતા…
કવિ: Abtak Media
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયી કેન્સરના રોગને લગતા કોઈ સ્પેશ્યાલીસ્ટ તબીબ જ ની !: માત્ર ઓપીડી સારવાર આપી દર્દીઓને બીજે ધકેલી દેવાય છે: સાધન પણ…
૧૬મી ફેબ્રુઆરીથી ચાલતા આંગણવાડીઓના હેલ્પર અને વર્કરોના આંદોલનનો સુખદ અંત રાજકોટ મહાનગરપાલિકાની શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં સ્થિત બાકી રહી ગયેલી તમામ આંગણવાડીઓ પણ આજથી ધમધમવા લાગી…
રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વાલી બેઠકમાં કરાઈ ચર્ચા રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વાલી બેઠક રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ…
સૌરાષ્ટ્રના પાટનગર અને શિક્ષણના હબ ગણાતા રાજકોટનો શૈક્ષણિક વહીવટ ખાડે: જિલ્લા શિક્ષણાધિકારી સહિત ૬૦ ટકા જગ્યા ખાલી, ૪૦ ટકા સ્ટાફી શિક્ષણાધિકારી કચેરીનું ગાડુ ગબડાવાય છે.આખા સૌરાષ્ટ્રનું…
નોટબંધી દરમિયાન રોકડની સર્જાયેલી અછતનો લાભ ઉઠાવવા કેતન દવેએ ફલેટ ભાડે રાખી કલર સ્કેનરની મદદથી રૂ.૨ હજારના દરની જાલીનોટ છાપી: રૂ.૩.૯૨ કરોડની જાલીનોટ અને રૂ.૮૦ હજારની…
વિદ્યાર્થી જીવનમાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી શકિતઓ અને સર્જનાત્મકતા ખીલવવાના હેતુથી જે.જે.કુંડલિયા આર્ટસ, કોમર્સ એન્ડ બી.બી.એ.કોલેજના વાર્ષિકોત્સવ નિમિતે વર્ષ દરમ્યાન અભ્યાસ તથા વિવિધ પ્રવૃતિઓમાં સિદ્ધિ…
ઉનાળો ધીમા પગલે રાજયભરનાં શહેરમાં પગપેસારો કરી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા લોકો શેરડીનો રસ પીવે છે. રાજકોટમાં પણ ઠેર ઠેર શેરડીના રસના ચીચોડા…
ગઝલ, નઝમ અને ગીત તરબોળ આલ્બમના વિમોચન પ્રસંગે અનેક આગેવાનો-ચાહકોની ઉપસ્થિતિ ગઝલ સમ્રાટ અને હિન્દી ફિલ્મોના પાર્શ્ર્વ ગાયક મનહર ઉધાસના ૩૩માં આલબમ આરાધનાનું અનેક મહાનુભાવો-ચાહકોની ઉપસ્થિતિમાં…
રાજય સરકારે પૂરતો ગેસ હોવા છતા રૂપીયા ૯૦૬૪.૪૩ કરોડની કિંમતની વીજળી એક યુનિટના રૂ.૨.૮૫ ના સરેરાશ દરે ખાનગી કંપનીઓ પાસેથી વર્ષ ૨૦૧૬માં ખરીદી હતી જયારે વર્ષ…