ઝેરોક્ષ મશીન બંધ રાખવા, મોબાઇલ, પુસ્તક, કાપલી ન લાવવા સહિતના પ્રતિબંધાત્મક આદેશો જાહેર તા. ૧૫ માર્ચ થી શરૂ થતી ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા…
કવિ: Abtak Media
ખ્યાતનામ કલાકારો અભેસિંહ રાઠોડ, સુખદેવ ધામેલિયા, ગોપાલ બારોટ,રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, નવનીત શુકલ તા પંકજ ભટ્ટ રમઝટ બોલાવશે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૦મી પુણ્યતિથિ – ૯…
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે સોમવારે સાંજે રાજકોટની ટુંકી મુલાકાત લીધી હતી આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રીય અધ્યક્ષનું શાહી…
રાજકોટ મહાનગરપાલિકા પોતાની પ્રાથમિક ફરજો તેમજ વિકાસ કામોની સાથો-સાથ જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, આતશબાજી, રમતોત્સવ, હરિફાઈઓ યોજવામાં આવે છે. તે રીતે આગામી તા.૧૧ને શનિવારના રોજ કવિશ્રી રમેશ…
આગામી ગુજરાત વિધાનસભાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી અમરેલી જીલ્લાની બેઠકો કબ્જે કરવા દરેક પક્ષોની હોડ લાગી હોય તેમ તૈયારીઓ શરૂ કરાઇ છે.…
પવન ચક્કીના કારણે માતાજીનું મંદિર અને ધૂણો તોડી પાડવાના કારણે કડુકા અને ખડકાણાના રહીશોમાં વિરોધ: ૧૨ શખ્સો સામે નોંધાતો ગુનો: કલેકટરને રજૂઆત કરતા ઉશ્કેરાય પવન ચક્કીના…
કોર્પોરેશનની ઝોન કચેરી અને વોર્ડ ઓફિસે પણ મળશે ફ્રી વાઈફાઈ: બે થી અઢી માસમાં સુવિધા કાર્યરત થઈ જશે: મ્યુનિ.કમિશનર હાલ શહેરમાં રેસકોર્સ રીંગ રોડ અને બીઆરટીએસ…
સમસ્ત દલિત સમાજે રેલી કાઢી મામલતદારને આપ્યું આવેદન: ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા માંગણી સમસ્ત બગસરા તાલુકાના દલિત સમાજે આવેદન પત્ર આપી જણાવ્યું કે અમરેલી જિલ્લાના વરસડા…
લલુડી વોકળી, ભગવતીપરા, રૈયાધાર, બેડીપરા, ખોડીયાનગર સહિતના વિસ્તારોમાં ૨૩૫ સ્થળે ચેકિંગ: ૧૨૮ પાણીપુરીના ભૈયાઓને નોટિસ શહેરમાં ભૈયાઓ દ્વારા વેંચાતી અને જીભને ચટકો લગાડતી પાણીપુરી ખાવી જનાઆરોગ્ય…
વડાપ્રધાનના અભિવાદન કાર્યક્રમમાં જ્ઞાતિ-સમાજ-સંસઓના આગેવાનો સહભાગી થશે વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત પ્રમ જ્યોતિર્લીંગ સોમના મહાદેવનાં દર્શર્નો પધારી રહેલા નરેન્દ્રભાઇ મોદીનાં સોમનાથ સ્થિત વિવિધ કાર્યક્રમો સંદર્ભે…