હવે ઉદ્યોગોએ ફોરેસ્ટની જમીન ખરીદતી વખતે એનએ પ્રિમિયમ ચૂકવવું પડશે નહીં: નવી પોલીસી અનુસાર ઉદ્યોગપતિઓ સીધી ખેડૂતો પાસેથી ફોરેસ્ટની જમીન ખરીદી શકશે: ટૂંક સમયમાં થશે જાહેરાત…
કવિ: Abtak Media
મહેન્દ્ર પટેલ નામના શખ્સ પાસેથી પાંચ પાન કાર્ડ મળી આવ્યા કેટલાક વધુ હોંશિયાર પાન કાર્ડ ધારકો આયકર વિભાગી પોતાના ર્આકિ વ્યવહારો છૂપાવવા માટે એક કરતાં વધુ…
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ બાદ ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજવી કે વહેલી તેના અંગે નિર્ણય લેવાય શકે છે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાનારી ચૂંટણી માટે તૈયારી…
રવિ પુજારીના ધમકી ભર્યા ફોનના પગલે ધારાસભ્યો તેમના વિસ્તારોમાં જતા પણ ડરે છે: શંકરસિંહ વાઘેલા ગેંગસ્ટર રવિ પૂજારી દ્વારા ઈન્ટરનેશનલ નંબર પરી કોંગ્રેસના ૧૦ જેટલા ધારાસભ્યોને…
ગુજરાતમાં આઇએસઆઇએસની સક્રિયતાથી રાજ્યમાં પોલીસની ઉંઘ હરામ વસીમ-નઇમના સંપર્કમાં રહેતા નવ શકમંદોને પાડવામાં પોલીસ નિષ્ફળ ગુજરાત અને પાડોશી રાજ્યોથી માંડીને દેશભરમાં ઈંજઈંજનો સળવળાટ વધ્યો છે ઉપરાંત…
વર્ષ ૨૦૧૭માં ૩૮ શંકાસ્પદ કેસ, ૧૧ પોઝીટીવ, પાંચના મોત: સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૬૪ બેડ અને ૧૨ વેન્ટીલેટર ગોઠવી દેવાયા: શરદી, ગળામાં બળતરા થાય તો સ્વાઈનફલુ…
સોશિયલ સિક્યોરીટી કવચથી કામ કરવાની શૈલીમાં પારદર્શકતા સાથે કામદારોને વિવિધ જોખમો સામે રક્ષણ મળશે દેશના ૪૫ કરોડ કામદારોને સોશ્યલ સિકયુરીટીનું કવચ પુરુ પાડવામાં આવશે. આ સોશ્યલ…
સંસદમાં ખરડો સર્વાનુમતે મંજૂર કરાયો સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને હવેથી મેટરનિટી માટેની રજાઓ ૨૬ સપ્તાહ સુધી મળશે. અત્યાર સુધી મેટરનિટી લીવ ફક્ત ૧૨ સપ્તાહની હતી.…
પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ભારતમાં ગેરહાજરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ દોડી ગયા છે. જેથી તેણી ઉતરપ્રદેશ સહિત…
એક્ઝિટ પોલમાં ભાજપની વિન વિન સિચ્યુએશનથી શેરબજાર ઉંચકાયું: સેન્સેકસ અને નિફટી ૦.૫ ટકાની વૃદ્ધિ આજે એકઝીટ પોલને લઈ શેર બજાર ધમરોળાશે તેમ નિષ્ણાતો કહે છે. ઉલ્લેખનીય…