આ વર્ષે ૧૦૮૭૭ હજ યાત્રીકો હજ યાત્રાઓએ જશે. ગુજરાતનાં ઇતિહાસમાં સૌપ્રથમવાર આ વર્ષે હજનો ક્વોટા ૧૦,૮૭૭નો કરવામાં આવ્યો છે. ગત વર્ષે રાજ્યમાંથી ૭૩૪૪ હજયાત્રીઓ હજયાત્રાએ ગયા…
કવિ: Abtak Media
વિસ્થાપિતોને જુલાઇ સુધીમાં ખસી જવાનો સુપ્રીમનો આદેશ: વિશ્ર્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટોબર-૧૮ સુધીમાં તૈયાર થશે: સબમાયનોર કેનાલના સ્થાને ખેતરો સુધી પાઇપલાઇનો નંખાશે: પિયત વિસ્તારમાં…
કેજરીવાલે જવાબદારીથી બહાર ખર્ચ કરીને નાણાંકીય યોગ્યતા અને સુપ્રીમ કોર્ટના નિયમોનું કર્યું ઉલ્લંઘન સીએજી રિપોર્ટ આમ આદમી પાર્ટી સરકારે તેના પ્રથમ વર્ષમાં દિલ્હીની બહાર પ્રચાર કરવા…
અનુભવી અધિકારીઓના અભાવે નથી થતી ભરતી: ઝડપી કામગીરી માટે હવેથી કામ કમ્પ્યુટરાઈઝડ થઈ જશે. રાજકોટ આરટીઓમાં છેલ્લા ઘણા સમયથી તેના કાર્ય અને તેના વહિવટોને લઈ ઘણા…
પાંચ દિવસમાં બે મહિલા સહિત ત્રણ વ્યકિત સ્વાઈન ફલુના શિકાર બન્યા શિયાળામા રહી રહીને સ્વાઈન ફલુનો રોગ વકરતા લોકો ભયભીત બન્યા છે. લોકોને અપીલ કરવામાં આવે…
રાજયસભામાં એનેમી પ્રોપર્ટી બીલ પારીત: જૂનાગઢી પાકિસ્તાન જઈ વસેલા ભારતીયોના વારસદારો હવે તેમની મિલકત ઉપર દાવો કરી શકશે નહીં દેશની આઝાદી બાદ પાકિસ્તાન અને ચીનમાં સ્ળાંતરીત…
મોરબી જીલ્લા પંચાયતમાં આગામી વર્ષ માટેના બજેટને જી.પ.ની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર રાખવામા આવ્યું છે. અને આ સામાન્ય સભામાં અમુક સભ્યોએ પોતાને બાંધકામ વિભાગની માહિતી મળતી…
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. પ્રમ ૨ વર્ષ દરમ્યાન ૧૮૧ મહિલા હેલ્પ લાઇને રાજ્યવ્યાપી અભુતપૂર્વ પ્રતિસાદ મળવાની સો ગીર-સોમના…
યુટીલીટીવાન મળી કુલ રૂ.૩.૪૦ લાખનો મુદામાલ કબજે જૂનાગઢનાગાંધીગ્રામ વિસ્તાર ગ્રોફેટમીલ પાસેી પોલીસે યુટીલીટી વાનમાં કારમાં ૨૬૪ બોટલ વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો.…
ઉના નગરપાલિકાની બજેટ બેઠક ગત ગુરૂવારના રોજ ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સને નગરપાલિકા સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં સને-૨૦૧૭-૧૮ના નાણાંકિય વર્ષ…