નોટબંધી બાદ રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગે ૧૫ જેટલા પેટ્રોલપંપ પર સર્વે હા ધર્યો: કેશબુકમાં કરોડો ‚પિયાના ગોટાળા બહાર આવ્યાની ગંધ: વેચાણ કરતા વધુ કેશ ડિપોઝીટ ઈ: અમુક…
કવિ: Abtak Media
દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામનું હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ આયોજીત પાક હિંગળાજ જયોતનું સ્વાગત કળશધારી ૨૧ કુંવારીકા બાળાઓએ કર્યું હતું. સુશોભીત સ્ટેજમાં માતાજીની જયોતનું…
વાર્ષિક મહોત્સવ-ટેકનીકલ ઈવેન્ટમાં ભાગ લેતા અનેક વિદ્યાર્થીઓ : જીટીયુના કુલપતિના હસ્તે મેગેઝીન ‘ઉર્જા-૧૭’ નું અનાવરણ : વિજેતાઓને ઈનામ વિતરણ. લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૫માં વાર્ષિક…
બોર્ડના વિદ્યાર્થીઓએ મુંઝવણ વિના શાંતચિતે બોર્ડની પરીક્ષા આપવા ડો.અલ્પના ત્રિવેદીની શીખ. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શ‚ થઈ રહી છે ત્યારે ડો.અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે,…
વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ ઉભુ કરે: હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના પરીક્ષાઓને આપી શુભેચ્છા. નચિકેતાના સંચાલક અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના વિદ્યાર્થીઓને…
અંટાર્કટિકા સ્થિત સાઉથ પોલમાં આવેલું એક સ્થળ છે, જેને પૃથ્વીનો છેડો કહેવામાં આવે છે. એક એવી જગ્યા કે જ્યાં અહીં જીવન ખુબ જ મુશ્કેલ છે. કેમ…
Whatsappના એન્ડ્રોઇડ યુઝ્સને બહુ જલ્દી બે નવા ફિચર મળવાના છે. આ ફિચર્સ અત્યાર સુધી માત્ર Whatsappના આઇફોન યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતા. જોકે લેટેસ્ટ અપડેટમાં Whatsappના…
ઝી સિને એવોર્ડ્સ 2017 યોજાયો હતો. આ સમારોહમાં સ્ટાર્સની ભારે ભીડ જામી હતી.આ સેલેબ્સ ઉતર્યા રેડ કાર્પેટ પર જેમાં અનુષ્કા શર્મા, સલમાન ખાન, કરીના કપૂર, રીતિક રોશન, આલિયા ભટ્ટ, વરૂણ…
સામગ્રી મકાઇનો લોટ ૧ કપ (૧૫૦ ગ્રામ) ઘઉંનો લોટ- ટ કપ (૭૫ ગ્રામ) તેલ ૧ ચમચી હળદર -૧/૪ ચમચી તેલ તળવા માટે મીઠું સ્વાદ અનુસાર અજમો …
અત્યારની સ્ટ્રેસફુલ લાઈફમાં ડિપ્રેશન હવે અણગમતો સાથીદાર બની ગયો છે. આ ડિપ્રેશનને દૂર કરવાની અનેક રીતો છે, પરંતુ અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધકોએ એકદમ ટેસ્ટી રસ્તો સુઝાડ્યો…