કવિ: Abtak Media
પાઠક સ્કુલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક સુવિધા ઉભી કરાઈ. તાજેતરમાં બોર્ડની પરીક્ષા શ‚ થતા શુભેચ્છા ધોધ વર્ષી રહ્યો છે ત્યરે બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશો પાઠવતા પાઠક…
નવી પેઢીના નવા માટલા: ફિલ્ટર માટીમાંથી બનાવેલા ચીનાઈ માટીના સફેદ માટલા બન્યા આધુનિક નારીઓની પહેલી પસંદ. શિયાળો ઉતરતાની સો જ ગરમી ધીમે ધીમે પોતાનો પગરવ માંડી…
ઓકટોબર મહિનામાં રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ભાગવત જ્ઞાનયજ્ઞ: સર્વજ્ઞાતીની ૧૧ હજાર પોથીનું પુજન: હાઈટેક આયોજન: ૨૦૧૭નું વર્ષ અંગદાન જાગૃતિ વર્ષ તરીકે જાહેર: પત્રકાર પરિષદ યોજાઈ. સમગ્ર વિશ્ર્વના…
બિલ્ડિંગ એફિસીયન્સી એકસીલેરેટર પર વર્કશોપ યોજાયો. કોન્ફેડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ અને ઈકલી સંસના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ એફિસીયન્સી એક્સીલેરેટર વિષય પર રાજકોટમાં વર્કશોપ યોજાયો. જેનું દિપ પ્રાગટ્ય…
મૂર્તી-સમાધી પૂજન, વિષ્ણુ યજ્ઞ, મહાપ્રસાદ, શોભાયાત્રા, બાપાની મહાઆરતી અને સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું પાટડીના ઉદાશી આશ્રમના સીતારામ પરિવાર દ્વારા ભવ્ય આયોજન. ફરીદા મીર, જયમંત દવે,…
ચેમ્બર ઓફ કોમર્સમાં ફાટી નીકળેલી અસંતોષની આગ શાંત વાનું નામ લેતી ની: શિવલાલ બારસીયા, નૌતમ બારસીયા, અશોક વિરડીયા અને કિશોર વઘાસીયાએ રાજીનામા ધરી દેતા ખળભળાટ રાજકોટની…