ઈવીએમમાં છેડછાડ શકય જ નથી: વિપક્ષે મુકેલા આક્ષેપોને રદીયો આપતુ ચૂંટણીપંચ. ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કારમી હાર પછી માયાવતીએ ભાજપ પર ઈલેકટ્રોનિક વોટિંગ મશીનમાં ગરબડી કરીને જીત મેળવી…
કવિ: Abtak Media
પ્રખર બુદ્ધિશાળી, તેજસ્વી અને પ્રેમાળ વિર્દ્યાી તરીકે તેમણે સહાધ્યાયીઓમાં ઘણી ચાહના મેળવી હતી અને શિક્ષકના પણ વાત્સલ્યને પાત્ર બન્યા હતા. વિર્દ્યાીઓની તેમના ઉપર કેટલી પ્રીતિ હતી…
રાજ્યમાં સોશિયલ મીડિયા મોનીટરીંગ લેબ, સાઇબર ક્રાઇમ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર અને રિપોર્ટીંગ એન્ડ હેલ્પલાઇન સહિતની વ્યવસ્થા ઉભી કરવાની સરકારની જાહેરાત કમ્પ્યુટર અને સ્માર્ટફોનના યુગમાં રાજ્ય,…
ગુજરાત પ્રદૂષણ, ઝૂંપડપટ્ટી, ગીચતા અને ગંદકીમાં જ નંબર ૧: કોંગી ધારાસભ્ય. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ કર્યો હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, પરંતુ આરોગ્ય ક્ષેત્રે…
રાજ્ય સરકારે કુશળ માનવ બળ તૈયાર કરવાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી. રાજ્ય સરકારે ૨૧મી સદીને અનુરૂપ શ્રમયોગીઓ (કુશળ માનવબળ) તૈયાર કરવા માટેની બ્યુ પ્રિન્ટ તૈયાર કરી…
ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત સિટીઝન પોર્ટલ મોબાઇલ એપ્લિકેશન વિકસીત કરી લોન્ચ કરાશે. ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયાના અમલીકરણના ભાગરુપે, ગુજરાત સરકારે પણ ઈ-ગુજકોપ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે. જે…
રાજય સરકારના શિક્ષણ વિભાગે જારી કરી માહિતી: અરજીઓને સ્કૂટીનાઈઝ કરાશે. ૬૦,૦૦૦ આરટીઈ સી માટે ૧.૨૪ લાખ અરજદારોએ અરજી રી છે આરટીઈ એટલે કે રાઈટ ટુ એજયુકેશન…
પરીક્ષાર્થીની ડિજિટલ વોચમાં આખી ફિઝિકસની બૂક સ્ટોર થયેલી હતી: ચેકીંગ સ્કવોર્ડે પકડયો. લ્યો કરો વાત પરીક્ષામાં ચોરી પણ હવે ડિજિટલ થવા લાગી છે !!! આ ડીજીટલ…
રાજ્યમાં ૨૨ લાખ પડતર કેસના નિકાલ માટે ૨૮૭ વર્ષ લાગશે: કોંગ્રેસ ન્યાય પ્રણાલી ઝડપી બનાવવા માટે સરકાર દર વર્ષે બહોળુ બજેટ ફાળવે છે. દર વર્ષે સરેરાશ…
જીએસટી કાઉન્સિલની બેઠકમાં સહમતી બની ગઈ છે: નાણા મંત્રાલયે આપી જાણકારી. જીએસટીની નવી વ્યવસ્થામાં ટેકસ દર ૪૦ ટકા હોય શકે છે. જીએસટી કાઉન્સિલમાં ઉપરોકત સૌથી વધુ…