દાંતને હેલ્ધી રાખવા હશે તો ખોરાકને વ્યવસ્થિત ચાવવાની આદત જરૂરી છે. મોઢાની હેલ્થ સારી રહે તો સમગ્ર શરીર હેલ્ધી રહે છે. એ માટે આજે જાણીએ બ્રશિંગનું…
કવિ: Abtak Media
મ્યુઝિક સાંભળવા કેટલાક લોકોને સારું લાગે છે. આ એન્ટરટેનમેન્ટની સાથે સાથે ઘણા પ્રકારના સ્વાસ્થ્યના ફાયદા પણ આપે છે. જો આપણે દરરોજ ૧૫ મિનીટ આપણી પસંદગીનું કોઇ…
સુંદરતા વધારવા જુનવાણી તરીકા છે તેની તો વાત જ ન્યારી છે સૌંદર્યને નિખારવાના વણકહેવાયેલા ૧૦ જાદુઈ નુસ્ખા આ રહ્યા. અત્યારે માર્કેટમાં અવનવા એડવાન્સ સૌંદર્ય પ્રસાધનો અને…
મહિલા બુટલેગરને ત્યાં દરોડામાં ફોજદારે પાટીદાર યુવાનને ઢીબી નાખતા મામલો બિચકતા જિલ્લા પોલીસ વડાએ ભર્યું પગલુ મોરબી જિલ્લાના હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટી નજીક જાહેરમાં દેશીદા‚ના વેપલો…
ચેટીચાંદની રજા ફરી ૨૯મીએ જાહેર કરાતા બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ હોય ત્યારે પરીક્ષા સમિતિની…
ગ્રામ પંચાયતમાં ગૌચરની જમીન પરનું દબાણ નહીં હટાવવા સહમત થયાનો ઠરાવ મોરબીના ધરમપુર ગામે સરકારી જમીનમાં થયેલા દબાણ અંગે થયેલી એક અરજીના જવાબ‚પે ધરમપુર ગ્રામ પંચાયતે…
ડે.સીએમ પદ પણ આપવામાં આવશે: આંતરિક વિખવાદથી બચવા ભાજપની ફોર્મ્યુલા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યુપી પેટર્નથી લડવા માટેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તરપ્રદેશની જેમ…
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો સનસનીખેજ આક્ષેપ દેશભરમાં શૌચાલય બનાવવામાં ગુજરાત અગ્રેસર હોવાનો દાવો રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં એવો ગંભીર આક્ષેપ…
મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સર્વે કરીને તૈયાર કર્યો ઈન્ડેકસ રાહદારીઓ માટે મુંબઈ સૌથી સલામત શહેર છે. જી હા, ટ્રાફીક કંટ્રોલ અને મોટર કાયદાના પાલન મામલે મુંબઈ…
બાંગ્લાદેશ સરકારે ભારતના ગૃહ મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ સુપરત કર્યો જીહાદીઓ ભારતમાં ઘૂસતા હોવાની બાંગ્લાદેશની ચેતવણી છે. પાડોશી દેશ બાંગ્લાદેશ સરકારે ભારતનાં ગૃહમંત્રાલયને એક રીપોર્ટ સુપરત કર્યો…