કોંગ્રેસની આગેવાનીમાં વેપારીઓએ આવેદન પત્ર પાઠવ્યું જેતપુર શહેર કોંગ્રેસની આગેવાનીમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર દુકાન ધરાવતા વેપારીઓએ ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે પડતી પારાવાર મુશ્કેલી અંગે એક…
કવિ: Abtak Media
વિકાસના મુખ્ય પ્રવાહમાં આર્થિક નબળા-પછાત વર્ગના લોકોને સામેલ કરવા જોઈએ વિધાનસભામાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયાએ વિચારો રજુ કર્યા વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી એટલે આપણા…
લોકશાહીનું મંદિર ગુજરાત વિધાનસભાની મુલાકાતે રાજયભરની ૫ હજાર મહિલાઓના ઘોડાપુર: મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવા મુખ્યમંત્રીનું સંબોધન પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા છત્રની કામગીરીને નજરે નિહાળવા માટે…
સત્તા સંભાળ્યા બાદ યોગીએ લીધા ધડાધડ નિર્ણયો: યુપીમાં ગેરકાયદે કતલખાના ગણાશે ગુનાહિત કૃત્ય: બે દિવસમાં એન્ટી રોમિયો સ્કવોડી ૧૦૦૦ હજાર રોમિયોને પકડયા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ…
૪૦ લોકો ઘાયલ થયા યુકેની પાર્લામેન્ટમાં આતંકી હુમલો થયો છે. જેમાં મૃત્યુઆંક વધીને પ થયો છે. જેમાં ૪૦ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જેમને નજીક હોસ્પિટલમાં…
બંને ધોરણના લગભગ ૩૦ લાખ છાત્રોને આ નિર્ણય લાગુ હવે ધોરણ ૯ અને ૧૧ માટે NCERTસીલેબસ આવતા વર્ષથી લાગુ થશે. રાજય શિક્ષણ વિભાગે શિક્ષણનું સ્તર સુધારવાની…
શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર કુકરી ગાંડી કરી ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નવો મુદ્દો ઉછાળ્યો છે. બે દિવસ પહેલાં જ પોતે મુખ્યપ્રધાન પદના ઉમેદવારની રેસમાં…
૮મી એપ્રિલે મેગા લોક અદાલત યોજાશે રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં કુલ ત્રણ લાખી વધુ પડતર અને પ્રિ-લિટિગેશન કેસોનો લોક અદાલતોના માધ્યમી નિકાલ કરવામાં સફળતા હાંસલ ઇ હતી.…
જિલ્લા શિક્ષણાધિકારી સામે ખાતાકીય તપાસના આદેશ વિદ્યા સહાયકોમાં મેરિટ સાથે ચેડા કરી ખોટા સર્ટિફિક્ેટના આધારે ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. દરમિયાન…
ઘટપૂર્ણ કરવા ચાલુ માસના અંત સુધીમાં વધુ ૬ હજાર શિક્ષકોની ભરતી કરાશે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ક્ધયાઓના શિક્ષણને ઉત્તેજન આપવા…