કાગળ બચાવો…જંગલ બચાવો… : દેશની વડી અદાલત આગામી ૬ થી ૭ મહિનામાં પેપરલેસ વા જઈ રહી છે. આ મામલે ચિફ જસ્ટીસ જે.એસ. ખેહરે ગઈકાલે જાહેરાત કરતા જણાવ્યું…
કવિ: Abtak Media
બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં સાંસદોના રોલની શે ચર્ચા કેન્દ્રીય કેબીનેટમાં ગુજરાતનો નવો ચહેરો ઉમેરાય તેવી શકયતા વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં કેબીનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યાં છે. ત્યારે…
એનજીઓ રેલવેના પ્લેટફોર્મ પર ફૂડ અને હેન્ડીક્રાફટ સહિતના પોતાના ઉત્પાદનો વેચાણમાં મુકી શકશે દેશમાં સ્પાયેલી એનજીઓ સમાજની સેવા માટે વ્યાપ વધારે શકે તેવા હેતુી રેલવે દ્વારા…
શિવસેના સાથી પક્ષની જગ્યાએ વિરોધ પક્ષ તરીકેનું વર્તન કરતો હોવાનો ભાજપના વરિષ્ઠ નેતાઓનો આક્ષેપ મહારાષ્ટ્રમાં ભાજપની ફડણવીસ સરકાર અને શિવસેના વચ્ચેની યુતિ તુટવાના આરે હોવાની શંકા…
હકીકતમાં રાતનું ભોજન સરળતાથી પચી જાય એવું હળવું હોવું જોઈએ. આજકાલ લોકો રાતે પણ મોડા સુધી આચરકુચર ખાતાં હોય છે. જેના કારણે અપચો, અનિદ્રા, હાર્ટ બર્ન, વજન…
હાપા – તિરુનેલવેલી એક્સ્પ્રેસ ટ્રેન થાશે શરૂ જામનગરથી. કેટલાય સમયની લોકોની માંગ પછી જામનગરના પેસેંજરની સગવડતા માટે વેસ્ટર્ન રેલ્વે એ હાપા – તિરુનેલવેલી અઠવાડિક એક્સ્પ્રેસ જામનગર…
ઘણી વાર બાળક કેટલાંક કારણોસર રોજિંદા જીવનમાં સમાયોજન સાધી શકતું નથી, બધાંથી અતડું રહે છે, સ્કૂલે ન જવા વિવિધ બહાનાં બનાવે છે. ચાઇલ્ડ સાઇકોલોજી આવા બાળકને…
ઓફિસમાં સર્જાતા ઈમોશનલ અફેર્સથી સાવધાન રહેવામાં જ શાણપણ છે. આજકાલ ઓફિસમાં કામ કરતાં યુવક-યુવતીઓ એક પ્રકારના ઈમોશનલ સંબંધોમાં બંધાઈ રહ્યા છે જે દોસ્તી કરતાં તો કંઈક…
વર્કઆઉટ કરતી વખતે ગમે તેટલો પરસેવો પાડવો પડે, પણ સુંદર બોડી માટે આપણી આ કોશિશ ક્યાંકને ક્યાંક આપણને રાહત આપે છે. છતાં પણ સુંદર પર્સનાલિટી માટે…
મા-બાપ બાળકના ભવિષ્ય અને ઘડતરને લઈને સજાગ રહેતાં હોય છે, પણ ઘણાં મા-બાપ છોકરાઓના વિકાસ માટે સજાગ હોવા છતાં પણ જાણે-અજાણે ભૂલ કરી દેતાં હોય છે.…