અટકાયત દ્વારા પાકિસ્તાનનું નાટક: ખરેખર આતંકવાદી હોય તો સજા આપો: ભારત મુંબઈ હુમલામાં માસ્ટર માઈન્ડ એને જમાત ઉલ દાવા (જેડીયુ)નો વડો હાફીઝ સઈદ હાલ પાકિસ્તાનમાં નજરકેદ…
કવિ: Abtak Media
ડિજિટલાઈઝેશનમાં વધારો થતા ૩૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના આઈટી એન્જિનિયરોની બેકારીમાં થઈ રહેલો વધારો દેશના માધ્યમોનાં રીપોર્ટ જણાવેલ છે તે મુજબ વર્ષાંતે ૫૬,૦૦૦ આઈ.ટી. પ્રોફેશ્નલને…
ખેડૂતોને સસ્તી વીજળી પહોંચાડવા અને ગૌવંશને કતલખાને ધકેલાતા અટકાવવા પતંજલીનો પ્રોજેક્ટ બાબા રામદેવ અને તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણ સંચાલિત પતંજલી હવે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ધણખૂંટનો ઉપયોગ…
નારાજ બાપુ ચૂંટણી લડવા અંગે મૌન ટ્વિટર પર કોંગ્રેસને જ અનફોલોકરી: ટિવટર પરી કોંગ્રેસ, રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓ,મહાનુભાવોને અનફોલો કરી દીધા: કોંગ્રેસની સાયબર મીટમાં…
સૌની યોજનાથી ગુજરાતના દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવા ગુજરાત કટીબદ્ધ: રૂપાણી વિધાનસભા ચૂંટણીને ઘ્યાને લઇ ૪૮૦૦૦ ચૂંટણી બુથો પર વિસ્તારક એક્ટિવીટી તેજ કરવા ભાજપે પ્રયાસ શ‚ કર્યા…
આગામી તા.૧લી જુલાઈથી ગુજરાત સહિત દેશભરમાં જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ થનાર છે ત્યારે જીએસટી કાયદો મોરબીના સિરામીક ઉદ્યોગ માટે આર્શીવાદ‚પ બની રહે તેમ…
મોરેશિયસ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા સહિતના પાડોશી દેશોમાં પેટ્રોલીમય પ્રોડક્ટસના સ્ટોરેજ તેમજ વિતરણ માટે વ્યવસ્થા ઉભી કરવા ભારતની તૈયારી: ચીનને એનર્જી ક્ષેત્રે પછાડવા રણનીતિ…
ચીનની સરહદ થી ૧૦૦ કિ.મી. નજીક બ્રહ્મપુત્ર નદી ઉપર ૯.૧૫ કિ.મી. લાંબા બ્રીજને વડાપ્રધાન મોદી ૨૬મીએ ખુલ્લો મુકશે નદી ઉપર બંધાયેલો ભારતનો સૌથી લાંબો બ્રીજ જે…
રાજયમાં વીજળીની ઘટને પહોંચી વળવા માટે દરરોજ ૬૨૫ મેગાવોટની ખરીદી ગુજરાતમાં વીજળીની ઘટ બાબતે ખુદ મુખ્યમંત્રી ‚પાણીએ ચિંતા વ્યકત કરી છે ત્યારે ખાનગી વીજળી ઉત્પાદકોએ રાજય…
૧૫૦ દેશોમાં સાયબર હુમલાની અસર વચ્ચે ભારતમાં રેન્સમવેર ન ફેલાય તે માટે કવાયત વિશ્ર્વભરમાં યેલા સાયબર એટેકના પગલે ૧૫૦ દેશો બાનમાં આવ્યા છે. જેની અસર વિશ્ર્વના…