પોતાના નિકટના સહયોગી રશિયાને ચેતવણી આપતા ભારતે કહ્યું છે કે જો ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (ગજૠ)નું સભ્યપદ નહીં મળે તો તે પરમાણુઉર્જા વિકાસના પોતાના કાર્યક્રમમાં વિદેશી…
કવિ: Abtak Media
RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના ૨૨ ઠેકાણા પર મંગળવારે પાડવામાં આવેલા દરોડા બાદ બુધવારે પટનામાં આરજેડીના કાર્યકર્તાઓ બીજેપી ઓફિસ બહાર હંગામો કર્યો હતો. કાર્યકર્તાઓએ બીજેપી નેતા…
કલેકટર કચેરી ખાતે પાણીની ખેંચ અને જળ સંપતી બાબતે બોલાવાઈ બેઠક ગુજરાત સરકાર દ્વારા ચોમાસા પહેલા રાજયના જળાશયોને ઉંડા કરવાની અને સમાર કામની કામગીરી શ‚ કરવા…
મ્યુ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરતી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ચોમાસાની સીઝન શ‚ થવાના આડે હવે એક માસનો સમય બાકી રહ્યો છે ત્યારે…
૧૫ મીટર ટીપીનો રોડ ખુલ્લો કરાવવા ૨૬ કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાશે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચોમાસાની સીઝનમાં ચાર માસ દરમિયાન ડિમોલીશનની કામગીરી કરી શકાય…
રાજકોટની ૬૪ ટીમો વચ્ચે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ટક્કર: ઈનામોની વણઝાર: ટુર્નામેન્ટની ‚પરેખા આપવા યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ સહિતના આગેવાનો ‘અબતક’ના આંગણે રાજકોટ શહેરના યુવા ખેલાડીઓને યોગ્ય…
ઓસ્ટ્રેલીયા રમવા ગયેલી ભારતીય ટીમનો ૩-૦થી વ્હાઇટ વોશ થયો હતો માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટ ગોડ, ભારત રત્ન સચિન તેંડુલકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ૧૯૯૯ની ઓસ્ટ્રેલીયન ટેસ્ટ…
મુખ્યમંત્રીના હોમ ટાઉન અને શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારી નિમાતા રાહત: ડો.સગારકા આવતીકાલે ચાર્જ સંભાળશે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હોમ ટાઉન અને શિક્ષણનું હબ ગણાતા…
રાજ્ય સરકારના સંલગ્ન વિભાગ સો સંકલન તા તેને સંલગ્ન વહિવટી કામગીરી માટે વિવિધ વિભાગોને જવાબદારી સુપરત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની રાજ્યસરકારના સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ…
હાલમાં કોંગ્રેસમાં શંકરસિહ વાધેલા કોંગ્રેસ છોડશે કે નહીં તેને લઈ ને ગુજરાતના રાજકારણમાં ઘણી બધી અટકળો ચાલી રહી છે . આ સાથે કોંગ્રેસના ધારાસભયો પણ કોંગ્રેસ…