સેમસંગે તેની ફ્લેગશિપ મોડલ ગેલેક્સી A9 PRO ની કિંમતમાં ઘટાડો કર્યો છે યુઝર્સ હવે આ સ્માર્ટફોન પર ઇ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટથી 2,590 રૂપિયામાં ખરીદી શકશે. પહેલાં આ…
કવિ: Abtak Media
૧૯૭૨ થી શરુ થયેલી રકતદાન યાત્રામાંઅનેક સન્માનો-એવોર્ડથી થઇ સરાહના વખત રકતદાન કરી આ મહાદાનનો રેકોર્ડ સ્થાપવા જઇ રહ્યાં છે. તેઓ સ્વ. રામદેવસિંહજી જાડેજાની સ્મૃતિમાં જગતસિંહ એમ.…
સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડની દલાલ મંડળીની ઓફિસમાંથી ચોરાયેલા ચેક પૈકી જુદી જુદી બેંકોમાં ડમી એકાઉન્ટ બનાવી લાખો ઉપાડી લીધા: સીસીટીવી કેમેરાના વાયર કાપી નખાતા જાણભેદુ હોવાી…
વાઘેલા જૂથના ૩૫ નેતાઓ પક્ષ છોડશેની અફવાઓ વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતાઓનો રદિયો:મહેન્દ્રસિંહના ભાજપમાં આગમનનો તખ્તો તૈયાર? ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાશે તેવી આશા સાથે ભાજપ અને કોંગ્રેસના…
દક્ષિણ કોરીયાએ આપી ચેતવણી: હુમલો ફરીથી પણ થઇ શકે તેવી શંકાએ એલર્ટ દુનિયાભરમાં હલ્લાબોલ મચાવનારા વનાક્રાઇ રેન્સમવેરના સાઇબર હુમલાની પાછળ ઉત્તર કોરિયાનો હા હોય એવી આશંકા…
ગૌશાળા ટ્રસ્ટ ઘોઘાવદર દ્વારા મહંત શામળદાસ બાપુની નિશ્રામાં કરાયું આયોજન: ૨૨ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે ગોંડલ તાલુકામાં સંત શિરોમણી દાસીજીવણ સાહેબની જગ્યા ઘોઘાવદર ખાતે ગૌશાળા ટ્રસ્ટ…
રસ્તા પરી મળ્યું શબ, આજે હતો જન્મદિવસ બુધવારે સવારે કર્ણાટક કેડરના ઈંઅજ અનુરાગ તિવારીનું શંકાસ્પદ હાલતમાં મોત ઈ ગયું હતું. મૂળ બહરાઈચના રહેવાસી ઈંઅજનો મૃતદેહ હજરતગંજના…
તમામ નવા કામોની દરખાસ્ત પણ ડીએમસી મારફત જ કરવાની રહેશે મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ આજે મહાપાલિકાના ત્રણેય નાયબ મ્યુ.કમિશનરોને શાખાઓની કામગીરીની ફાળવણી કરવાનો હુકમ કર્યો છે. સેન્ટ્રલ…
બહુમાળી ભવન પાસેના હોકર્સ ઝોન અને માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પાસે ચબુતરા નજીક રેકડી અને ચકરડીવાળાઓનું સ્થળાંતર કરાયું શહેરના રેસકોર્ષ સંકુલમાં આવેલા મેદાન ખાતે આવતીકાલથી રમેશભાઈ ઓઝાની…
જરૂરીયાતમંદ લોકોને ફાળવાયેલી જમીનો ઉપરી દબાણો દૂર કરાવા માગ શહેરી ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ જમીનમાંી શહેરી જ‚રીયાતમંદ લોકોને ૨૫ ચો.મી.ના પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી.…