કવિ: Abtak Media

high court | national

યુવતીની મરજી વિરુદ્ધ તેના લગ્ન અન્ય યુવક સો નક્કી કરી દેવાયાનું જાણી પ્રેમી યુવકે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી કરી પ્રેમ સંબંધોમાં સમાજ અને ઘર-કુટંબના…

vijay rupani | rajkot

ચૂંટણીના કારણે લગ્ન પ્રસંગો, સામાજિક અને ધાર્મિક કાર્યોમાં લોકો વચ્ચે નેતાઓને રાખવાની રણનીતિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના માદરે વતન રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જે અંતર્ગત તેમણે…

congress | political

કોંગ્રેસે પક્ષ છોડી શકે તેવા ધારાસભ્યો અને આગેવાનોને મનાવવા પ્રયાસો આદર્યા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં સત્તા માટે તીવ્ર બનેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા…

GST | national

ઠંડાપીણામાં ૧૦% જેટલો વધારો જીએસટીથી સેવાઓ સસ્તી થશે શ્રીનગરમાં ચાલી રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકના પ્રમ દિવસે વસ્તુઓ ઉપર કર નકકી કર્યા બાદ બીજા દિવસે સેવા ઉપર…

gujarat | sauni yojana

નર્મદા કેનાલમાંથી ૩૫% પાણી ચોરીએ વિકાસમાં રોડો નાખ્યો ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની ખેતી માટે નર્મદાનું પાણી અમૃત સમાન ગણવામાં આવે છે. ખેતીને જીવંત…

ashwarya rai | bollywood | entertainment

શુક્રવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017માં પહોચેલી ઐશ્વરીયા એ રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દીપિકા પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં  ઐશ્વરીયા એ પોતાની ધમાકેધર એન્ટ્રી…

rajkot | abtak special

પાનેતર, ઘરચોળા  સહિત ચણીયાચોળી તેમજ ઈન્ડોવેસ્ટર્ન તેમજ રાજસ્થાની બ્રાન્ડનું ચલણ આપણા સમાજમાં ‘લગ્ન’નું ખાસ મહત્વ માનવામાં આવ્યું છે. લગ્નની વાત નીકળતા જ લગ્નની ઝાકમઝોળ યાદ આવી…

marwadi college | rajkot

છેલ્લા વર્ષમાં આવતા પ્રોજેકટસ પ્રથમ વર્ષના વિઘાર્થીઓએ ઉત્સાહભેર બનાવ્યા: હોમઓટોમેશન સિસ્ટમ, હોમ એપ્લાયન્સીસ યુઝીંગ વાઇફાઇ અને હાર્ટરીટ પર્લ સેન્સર પ્રોજેકટ બન્યા આકર્ષણનું કેન્દ્ર મારવાડી કોલેજ ખાતે…

rajkot

તારીખ ૨૨ થી ૨૬ સુધી સાંજે ૪ થી ૮ ચંદ્રેશવાડી ખાતે જાહેર જનતા માટે આયોજન રાજકોટને આંગણે ‘આઝાદી પુરાણ’ નામનું પંચદિવસીય જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. ઈ.સ.૧૯૪૭…