ઓસ્ટ્રેલિયાની કોમનવેલ્થ બેંકે અંદાજિત 2 કરોડ લોકોના બેંક રેકોર્ડ ગૂમ થયાની વાતનો સ્વીકાર કર્યો છે. બીબીસી રિપોર્ટ અનુસાર, ડેટામાં ખાતાધારકોના નામ, ખાતા સંખ્યા, સરનામા અને અન્ય માહિતી હતી. જેને બે મેગ્નેટિક ટેપમાં સંગ્રહિત કરવામાં આવ્યા.
આ ડેટાને કોન્ટ્રાક્ટરે 2016માં નષ્ટ કરી દીધા હતા. રેકોર્ડને વાસ્તવિક રીતે નષ્ટ કરવા અને ખાતા સાથે જોડાયેલા સાક્ષી નહીં મળવાથી બેંકે ગ્રાહકોને એ બાબતે જાણકારી ના આપી કે ડેટાનો દુરૂપયોગ થયો હોવાની આશંકા છે. આ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટી શાહુકાર બેંકનું કૌભાંડ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com