Royal Enfield ને કસ્ટમાઇઝ કરીને વેચાણ કરનારી ઓસ્ટ્રેલિયન કંપની કારબેરી મોટરસાઇકલ્સે ભારતમાં પોતાની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા બાઇક લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકનું નામ Double Barrel રાખ્યું છે. તેની કિંમત 7.37 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેની કિંમત 7.37 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બાઇકમાં રોયલ એનફિલ્ડનું 100 સીસી એન્જિન લગાવવામાં આવ્યું છે તેને રોયલ એનફિલ્ડના બે 500 સીસી એન્જિન લગાવવામાં આવ્યું છે. તેને રોયલ એનફિલ્ડના જે બે એન્જિન વી -ટ્વિન ફોર્મેટ સાથે બનાવવામાં આવ્યું છે.
આ બાઇકનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ગ્રાહક તેને એક લાખ એમાઉન્ટ આપીને બુક કરાવી શકે છે. આ બાઇકને તૈયાર કરવામાં 4 વર્ષનો સમય લાગ્યો હતો. ઓટો કાર ઇન્ડિયાના અહેવાલ મુજબ તેના પ્રોડક્શનમાં ભિલાઈ, છત્તીસગઢના જસપ્રીત ભાટિયાની મદદ લેવામાં આવી છે. આ બાઇકની ડિલિવરી આગામી 5-6 મહિનાની અંદર શરૂ થાય તેવી આશા છે.
બાઇકનું એન્જિન 53 પીએશ પાવરનું અને 82 એનએમનું ટોર્ક જનરેટ કરે છે તેમાં ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ગિયરબોક્સ, 7 પ્લેટ ક્લચ એસેમ્બલી અને મજબૂત ચેન ડ્રાઇવ આપવામાં આવી છે. તેનું ફયૂઅલ ઇન્જેક્ટેડ વર્ઝન પણ આવનારા દિવસોમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
Double Barrelને રોયલ એનફિલ્ડે ક્લાસિક બુલેટ પ્લેટફોર્મ પર તૈયાર કર્યું છે. તેનું એન્જિન કોઈ બીજા બાઇકમાં વાપરવા માટે નથી ખીરીદ શકાતું. તેમાં રિયર ડેસ્ક બ્રેક, એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે.