૪ નવેમ્બરે રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે મેચ રમાશે
ઓસ્ટ્રેલીયા- ન્યુઝીલેન્ડ સીરીઝનું ટાઇમ ટેબલ જાહેર કરાયું છે. જે મુજબ ગુવાહાટી અને થિ‚વનંથપુરમમાં પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાશે. આ બંને શહેરોને પણ મળશે.
બીસીસીઆઇએ જારી કરેલા ટાઇમ ટેબલ મુજબ સપ્ટેમ્બરમાં ૧૭મીએ ચેન્નાઇ, ર૧મીએ કલકત્તા, ર૪મીએ ઇંદોર, ર૮મીએ બેંગ્લોર અને ૧લી ઓકટોબરે નાગરપુરમાં ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચે વન ડે રમાશે.
ઓકટોબરની ૭મીએ રાચી, ૧૦મી ગુવાહાટિ અને ૧૩મીએ હૈદરાબાદમાં મેચ રમાશે.
આ સિવાય ઓકટોબરની રરમીએ મુંબઇ અને રપમીએ પુનેમાં ભારત ન્યુઝીલેન્ડ સામે વન ડે રમશે. ટી.-ર૦ મેચ રાજકોટમાં ૪ નવેમ્બરે રમાશે. ૧લીએ દિલ્હીમાં અને ૭મીએ તિ‚વનંતપુરમાં રમાશે.
ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ પાડોશી દેશો છે. અત્યારે તેઓ ફોર્મમાં છે. તો ભારત પણ શ્રીલંકા સામે જીતીને બુલંદ ઇરાદા સાથે ગોરાઓની ટીમને ભરી પીવા સજજ છે.