સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ કેશુભાઇ પટેલની પાંચમી માસીક પૂણ્યતીથી નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને હમીરજી ગોહિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભાટીયા ધર્મશાળા નજીક માનવ દિવાલ આજરોજ શરૂ કરવામાં આવી છે. જેમા લોકોને બિનજરૂરી કપડા-વસ્તુઓ જરૂરીયાતમંદો માટે સ્વૈચ્છીક રીતે મુકી શકે તેમજ જરૂરીયાતમંદોને કામ આવે તેવા શુભાશય સાથે ધુળેટીના પાવન પર્વે સાંજે આ માનવ દીવાલની શુભ શરૂઆત થયેલી છે. જે જરૂરીયાતમંદ લોકો માટે વરદાન રૂપ બની રહેશે. આ પ્રસંગે સોમનાથના સ્થાનીક અગ્રણીઓ તથા સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. તસ્વીર: જયેશ પરમાર-પ્રભાસ પાટણ
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી