રોકસ ગ્રુપ આયોજીત ફેશન શોનું મિ. મેહિ ડાન્સ કલાસ ખાતે ઓડિશન રાખવામાં આવ્યું હતુ જેમાં મિસ્ટર, મિસ અને જુનિયર માટે ઓડિશન લેવામાં આવ્યું હતુ. કુલ ૬૦ લોકોએ ઓડિશન આપ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફેશન શોમાં ‘અબતક’ મીડીયા પાર્ટનર રહ્યું છે. આયોજકો પ્રતાપ રાઠોડ, દિતા અમીપરા, તુષાર રાચ્છ અને દર્શન ટાંકે ફેશન શોને અભૂતપૂર્વ સફળતા અપાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- જામનગર તાલુકાના ઠેબા, મોટા થાવરીયા તથા સુવરડા ગામે લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો
- યુનિવર્સિટી રોડ શ્ર્વેતામ્બર મૂર્તિપુજક જૈન તપગચ્છ સંઘમાં વાધર, માંઉ, મહેતા પરિવાર ત્રણ વર્ષ સુધી આયંબિલ કરાવશે
- હળવું ને નરવું ઓટ્સ સૂપ રાખશે તમને તારો તાજા!!!
- બાળ તસ્કરી મામલે સુપ્રીમનો કડક આદેશ: હોસ્પિટલમાંથી બાળક ગાયબ થાય તો લાયસન્સ રદ કરો !
- ટિપ્સ એન્ડ ટ્રિક્સ : વોશ બેસિનની પાઇપ સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે?
- ન હોય… આવી રીતે પણ દારૂની હેરાફેરી થાય
- મોબાઈલનો આંધળુકીયો ઉપયોગ: બાળકોમાં આંખની બીમારી ત્રણ ગણી વધી
- રાજપીપલા ખાતે “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ