દેના બેંક અને બેંક ઓફ બરોડાનું એટીએમ બંધ: કાર્યવાહી કરવા લોક માંગ
ટંકારા તાલુકા ના એટીએમ ને નોટબંધી પછી અલીગઢ ના તાળા ખુલ્યા ની ગાહકો મા બેન્ક ના વહીવટ પર ભારોભાર રોષ જોવા મળ્યો છે. નોટ બંધી પછી પણ ટંકારા ના બેન્ક ખાતેદારો ને તલભાર પણ રાહત મળી ની નવા ખાતા ખોલ્વાી લઈને અનેક સમસ્યાઓ મા વધારો યો છે તો તાલુકાનું ધબકતું દિલ એટલે સોસાયટી ખાતે આવેલી દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડા નુ એટીએમ નોટ બંધી પછી ચાલુજ ની યું નવાઈ લાગી ને પરંતુ આ હકીકત છે ટંકારા મા ખરીદી કે ધંધા વેપાર ર્અ રોજના ૪૫ ગામના લોકો અહીં આવે છે જેની પાસે તેના બેન્ક નુ એટીએમ કાર્ડ તો હોય છે પરંતુ અલીગઢી તાળા ની ઝાંખી કરી બિજી બેન્ક ના એટીએમ નો સહારો લેવો પડે છે. એક બાજુ સરકાર કેશલેસ ની વાતો કરી ડિજિટલ પેમેન્ટ તરફ ના ગોળા ફેકે છે તેની સામે વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
આ બાબતે દેના બેન્ક ના મેનેજર સો વાત કરતા જણાવ્યું કે અમારી પાસે પુરતી કરનશી ની અત્યારે ધિરાણ ધરવાનું કામ ચાલુ છે ત્યાર બાદ જોસુ જેવા ઉડાવ જવાબ આપ્યો હતો તો બેન્ક ઓફ બરોડા પાસે સિક્યોરિટી ગાર્ડ અને સિસીટિવી કેમેરા ની માટે બંધ છે અને આ બાબતે ઉપર પણ જાણ કરી છે. જવાબ આવ્યા બાદ એટીએમ શરૂ કરી દેશે. એક બાજુ પેમેન્ટ ઉપાડ ની મર્યાદા નક્કી કરી છે. અને બિજી બાજુ ગાહકો ને જરૂરી સેવા પણ આપવામાં ની આવતી ત્યારે નોટ બંધી વખતે વિરોધ કરનારા કેમ ચુપ છે. ટંકારા ના પ્રજા સેવકો ને ધારાસભ્ય ક્યા ગયા? જનતા નો અવાજ સંભળાતો ની કે પછી… જેવા અનેક તિખા સવાલો ઉભા યા છે.
ટંકારા બેન્ક ની વહિવટી કામ ી પણ પ્રજા તોબા પોકારી ઉઠી છે નવા ખાતા તો વિઝા માટે અરજી કરવા જેવુ અધરૂ બન્યુ છે. જમા ઉધાર પણ એકજ કાઉન્ટર ઉપર તુ હોય સવાર ીજ લાબી લાઈનો લાગી જાય છે. આગામી દિવસોમાં આ મુદ્દે ગાહક સુરક્ષા મા ફરિયાદ શે. પરંતુ ગાહકો પણ દર માસ ની બેન્ક મિટીંગ મા પોતાની ફરિયાદ કરે તે પણ જરૂરી છે ધણા ઓછા ગાહકોજ જાણતા હશે કે દર મહિને બેન્ક મા ગાહક મિટીંગ પણ ાય છે પરંતુ આ મુદે તાત્કાલિક સેવા શરૂ ાય તેવી લોક માંગ ઉઠી છે.