શરીરમાં ઑક્સિજનયુક્ત લોહી પહોંચાડવાનું કામ હૃદય દ્વારા બરાબર ઈ રહ્યું છે કે નહીં એનું પ્રામિક પરીક્ષણ હાર્ટ-રેટ દ્વારા નક્કી થાય છે. સામાન્ય રીતે સ્વસ્ વ્યક્તિનો હાર્ટ-રેટ કેટલો હોવો જોઈએ? ઉંમર અને વ્યક્તિની શારીરિક ફિટનેસ મુજબ હાર્ટ-રેટ બદલાય છે. અહીં આપણે જે હાર્ટ-રેટની વાત કરી રહ્યા છીએ એ નોર્મલ અવસની છે. કોઈ જ પ્રકારનો શારીરિક શ્રમ અવા તો ઇમોશનલ અવસ દરમ્યાન હાર્ટ-રેટમાં બદલાવ આવે એ સ્વાભાવિક છે.

સામાન્ય રીતે બાળકના જન્મ પછીના પહેલા મહિના દરમ્યાન બાળકનો હાર્ટ-રેટ ૭ થી૧૯૦ જેટલો હોઈ શકે છે. એકી અગિયાર મહિનાની વય દરમ્યાન હાર્ટ-રેટ ૮ થી ૧૬૦ જેટલો રહેવો જોઈએ. એકી બે વર્ષના શિશુનો હાર્ટ-રેટ ૮ થી૧૩૦ વચ્ચે અને ત્રણી ચાર વર્ષના બાળકનો હાર્ટ-રેટ ૮ થી૧૨૦ વચ્ચે રહેવો જોઈએ. પાંચ અને છ વર્ષના બાળકનો ૭૫ી ૧૧૫, સાતી નવ વર્ષ દરમ્યાન ૭ થી ૧૦૦ અને દસ વર્ષી મોટી વયે ૬ થી૧૦૦ જેટલો હાર્ટ-રેટ હોવો જોઈએ. દસ વર્ષી મોટી વયના કિશોરો, યુવાનો, વડીલોમાં આદર્શ રીતે હાર્ટ-રેટ ૬ થી ૧૦૦ની વચ્ચે રહેવો જોઈએ. અમેરિકન હાર્ટ અસોસિએશનના સ્ટાન્ડર્ડ મુજબ કોઈ પણ સ્વસ્ વ્યક્તિનો હાર્ટ-રેટ નોર્મલ આરામની અવસમાં ૧૦૦ી વધુ હોય એ અસ્વસ્તાની નિશાની છે. જોકે તાજેતરમાં કેટલાક અભ્યાસોમાં એવું રેકમેન્ડ કરવામાં આવ્યું છે કે રેસ્ટિંગ હાર્ટ-રેટ ૮૫ી વધુ ન હોવો જોઈએ. બીજી તરફ ૬૦ી ઓછો હાર્ટ-રેટ હોય તો એ હંમેશાં અસ્વસ્તાની નિશાની ની. ઘણા ઍથ્લીટ્સનો હાર્ટ-રેટ ૬૦ કે એી ઓછો હોય છે અને તેમનું હાર્ટ પર્ફેક્ટ્લી ફાઇન કામ કરતું હોય છે. જો ૬ થી ઓછી પલ્સ હોય અને વ્યક્તિને અન્ય કોઈ જ લક્ષણો ન હોય તો એ હાર્ટ વધુ ફિટ હોવાની નિશાની છે. ઘણી વાર બ્લડ-પ્રેશરની દવાઓને કારણે પણ હાર્ટ-રેટ નીચો  છે જે ગભરાવા જેવું ની

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.