- શ્રી કૃષ્ણધામ હવેલી દ્વારા
- ર000થી વધુ વૈષ્ણવ સંપ્રદાયના લોકો જોડાયા
રાજકોટ અંબીકા ટાઉશિપમાં આવેલ શ્રી કૃષ્ણધામ હવેલી દ્વારા સર્વોત્તમ નવવિલાસ રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પરાગકુમારજીના સનિધ્યમાં કૃષ્ણધામ હવેલીના લોકો દ્વારા સર્વોત્તમ નવવિલાસ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.રાસોત્સવમાં પ્રાચીન કીર્તન, પુષ્ટિમાર્ગના રાસ અને વૈષ્ણવસંપ્રદાયના રાસ પર ખેલૈયાઓ ગરબે ઘૂમશે. અંબિકા ટાઉનશીપના ર000થી વધુ વૈષ્ણવ સંપ્રદાયના લોકો સર્વોત્તમ નવવિલાસમાં ગરબે ઘૂમવા હતા. સમગ્ર ગ્રાઉન્ડમાં સીસીટીવી, સિક્યુરિટી, બાઉન્સર અને ફાયર સેફટી ઉપલબ્ધ રહેશે. ગ્રાઉન્ડ પર ડોક્ટરની એક ટીમ
- પણ રાખવામાં આવી છે.
- શ્રી કૃષ્ણધામ હવેલીના લોકો દ્વારા સર્વોત્તમ નવવિલાસ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
- રાસોત્સવમાં પ્રાચીન કીર્તન, પુષ્ટિમાર્ગના રાસ અને વૈષ્ણવસંપ્રદાયના રાસ પર ખેલૈયાઓ ગરબે ઘૂમશે.
અંબિકા ટાઉનશીપના ર000થી વધુ વૈષ્ણવ સંપ્રદાયના લોકો સર્વોત્તમ નવવિલાસમાં ગરબે ઘૂમવા હતા.સમગ્ર ગ્રાઉન્ડમાં સીસીટીવી, સિક્યુરિટી, બાઉન્સર અને ફાયર સેફટી ઉપલબ્ધ રહેશે.
કૃષ્ણ લીલા વિવિધ વર્ણન કીર્તન પર રાસ રમે છે:નીતિન દેફાણી
અબતક સાથે ની વાતચીત માં નીતિન દેફાણી એ જણાવ્યું હતું કે, વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પરાગકુમારજીના સનિધ્યમાંકૃષ્ણધામ હવેલીના લોકો દ્વારા સર્વોત્તમ નવવિલાસ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.રાસોત્સવમાં પ્રાચીન કીર્તન, પુષ્ટિમાર્ગના રાસ અને વૈષ્ણવસંપ્રદાયના રાસ પર ખેલૈયાઓ ગરબે ઘૂમશે. વૈષ્ણવ સંપ્રદાય ના લોકો કૃષ્ણ ભક્તિમાં રાસ રમે છે અને કૃષ્ણ લીલા ને વિવિધ વર્ણન કરવામાં આવે છે.અંબિકા ટાઉનશીપના ર000થી વધુ વૈષ્ણવ સંપ્રદાયના લોકો સર્વોત્તમ નવવિલાસમાં ગરબે ઘૂમવા આવશે. સમગ્ર ગ્રાઉન્ડમાં સીસીટીવી, સિક્યુરિટી,બાઉન્સર અને ફાયર સેફટી ઉપલબ્ધ રહેશે. આ સાથે દરરોજ ખેલૈયા ને રોજે રાત્રે અલગ અલગ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.