ભારત રત્ન અને ત્રણ વખત વડાપ્રધાન રહેલાં અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન થયું ત્યારે ભાતના પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી આપી. અટલજીની અંતિમ યાત્રા આજે 1 વાગ્યે નીકળશે અને 4 વાગ્યે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અટલજીને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા મનમોહન સિંહ…
Former Prime Minister Manmohan Singh pays tribute to former Prime Minister #AtalBihariVajpayee at the latter’s residence in Delhi. pic.twitter.com/7ZuCVwaQSH
— ANI (@ANI) August 16, 2018
અટલજીને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા રાહુલ ગાંધી…
Congress President Rahul Gandhi pays tribute to former Prime Minister #AtalBihariVajpayee at his residence in Delhi. pic.twitter.com/NVwl6N04s6
— ANI (@ANI) August 17, 2018
નૌસેના ના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ફૂલ ચડાવીને આપી શ્રદ્ધાંજલી
Chief of Naval Staff Admiral Sunil Lanba pays tribute to former Prime Minister #AtalBihariVajpayee at his residence in Delhi. pic.twitter.com/mzeNdspyLU
— ANI (@ANI) August 17, 2018
રાષ્ટ્રીય સુરક્ષા કલાકાર અજીત ડોવાલે અટલજીને આપી શ્રદ્ધાંજલી
National Security Advisor Ajit Doval pays tribute to former Prime Minister #AtalBihariVajpayee at his residence in Delhi. pic.twitter.com/GGHQn9Q8i6
— ANI (@ANI) August 17, 2018
આર્મીના ચીફ બીપીને પણ ફૂલ ચડાવીને આપી શ્રદ્ધાંજલી
Army Chief Bipin Rawat pays tribute to former Prime Minister #AtalBihariVajpayee at his residence in Delhi. pic.twitter.com/lXC03Cq4ct
— ANI (@ANI) August 17, 2018
અટલજીના અંતિમ દર્શન માટે પહોંચ્યા RSS ચીફ મોહન ભાગવત
RSS chief Mohan Bhagwat pays tribute to former Prime Minister #AtalBihariVajpayee at his residence in Delhi. pic.twitter.com/Sf5bn4N3qY
— ANI (@ANI) August 17, 2018
અટલજીના પાર્થિવ દેહને હાલમાં ક્રુષ્ણ મેન માર્ગ તેમના ઘરે જ રાખવામા આવ્યું છે. ત્યારબાદ ચાર વાગ્યે તેમના દેહને યમુનાના તટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અંતિમ યાત્રા 1 વાગ્યે નીકળશે આવશે. ત્યારબાદ દિલ્હી પોલિસ ડીસીપી મધુર વર્માએ કહ્યું છે કે, દિલ્હી પોલિસે તેમના અંતિમ સંસ્કાર માટે ટ્રાફિકથી લઈને તમામ પ્રકારની સુરક્ષા કરવામાં આવી છે.